AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજથી એટલે કે 1 જૂન, 2025 થી બદલાયા આટલા નિયમો, જાણો આ ફેરફારો તમારા ખિસ્સાને કઈ રીતે અસર કરશે

1 જૂન, 2025 એટલે કે આજના દિવસથી LPG સિલિન્ડરની કિંમતથી લઈને ફિક્સ્ડ ડિપોઝિટ (FD)ના વ્યાજ દર પર ફેરફાર જોવા મળશે. આ સિવાય બીજા ઘણા નિયમોમાં પણ ફેરફાર જોવા મળશે.

| Updated on: Jun 01, 2025 | 2:11 PM
જૂન મહિનો આજથી શરૂ થઈ ગયો છે અને 1 જૂન, 2025 થી ઘણા નવા નાણાકીય નિયમો લાગુ થવા જઈ રહ્યા છે, જેની અસર સીધી તમારા ખિસ્સા પર પડશે. આજથી ATM ટ્રાન્ઝેક્શન ચાર્જ, ક્રેડિટ કાર્ડ રિવોર્ડ, ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દર અને આધાર અપડેટ ફી જેવી ઘણી બાબતોમાં બદલાવ જોવા મળશે.

1 / 10
ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમોમાં ફેરફાર: 1 જૂનથી લાગુ થયેલા ક્રેડિટ કાર્ડ સંબંધિત નવા નિયમો અનુસાર, જો તમારા ક્રેડિટ કાર્ડનું ઓટો-ડેબિટ પેમેન્ટ નિષ્ફળ જાય છે, તો તમારી પાસેથી 2 ટકા સુધીનો દંડ વસૂલવામાં આવશે. ઉદાહરણ તરીકે, જો તમે તમારા મોબાઇલમાં ઓટો ડેબિટ સેટ કર્યું છે અને તે નિષ્ફળ જાય છે, તો બેંક તમારી પાસેથી 2 ટકા સુધીનો ચાર્જ વસૂલશે.

2 / 10
આ ઉપરાંત, 1 જૂનથી આંતરરાષ્ટ્રીય ટ્રાન્ઝેક્શન પર પણ ચાર્જ વસૂલવામાં આવશે. કેટલીક બેંકોએ ક્રેડિટ કાર્ડથી વીજળી, પાણી અને ઇન્ટરનેટ જેવા યુટિલિટી બિલ ભરવામાં વધારાનો ચાર્જ વસૂલવાનો સંકેત આપ્યો છે. આ સાથે કેશબેક સંબંધિત નિયમોમાં પણ ફેરફાર થઈ શકે છે. આટલું જ નહીં, આજથી જો તમે ક્રેડિટ કાર્ડ વડે ફ્યુઅલ ખરીદો છો, તો તેના પર પણ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે.

3 / 10
'ATM'માંથી પૈસા ઉપાડવા મોંઘા થશે: 1 જૂનથી ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને 'ATM'માંથી પૈસા ઉપાડવા મોંઘા થશે. નવા નિયમો હેઠળ, જો તમે ફ્રી લિમિટ કરતા વધુ ટ્રાન્ઝેક્શન કરો છો, તો તમારો વિડ્રોલ ચાર્જ વધી શકે છે. આનો અર્થ એ થયો કે, ATMમાંથી વારંવાર પૈસા ઉપાડવા હવે તમને ભારે પડશે.

4 / 10
ફ્રી આધાર અપડેટ માટેની છેલ્લી તારીખ: આધાર કાર્ડ હવે 14 જૂન, 2025 સુધી મફતમાં અપડેટ કરી શકાશે. આ પછી, આધાર ઓનલાઈન અપડેટ કરવા માટે 25 રૂપિયા અને સેન્ટર પર જઈને આધાર અપડેટ કરવા માટે 50 રૂપિયાનો ખર્ચ લાગશે.

5 / 10
મ્યુચ્યુઅલ ફંડ્સ માટેનો નવો કટ-ઓફ સમય: માર્કેટ રેગ્યુલેટર સેબીના જણાવ્યા અનુસાર, 1 જૂન, 2025 થી ઓવરનાઈટ અને લિક્વિડ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં રિડેમ્પશન માટે એક નવો કટ-ઓફ સમય નક્કી કરવામાં આવ્યો છે. તેનો અર્થ એ કે, હવે આ બંને માટે અલગ અલગ કટ-ઓફ સમય નક્કી કરવામાં આવ્યો છે.

6 / 10
ઓફલાઇન રિડેમ્પશન રિક્વેસ્ટ બપોરે 3 વાગ્યા સુધીમાં સબમિટ કરવાની રહેશે, જ્યારે ઓવરનાઇટ સ્કીમ્સમાં રિડેમ્પશન કરનારા રોકાણકારો સાંજે 7 વાગ્યા સુધી રિડેમ્પશન રિક્વેસ્ટ સબમિટ કરી શકશે.

7 / 10
કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો: આજથી, 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં લગભગ 24 રૂપિયાનો ઘટાડો થયો છે. આનાથી હોટલ, રેસ્ટોરન્ટ કે ઢાબા ચલાવનારાઓને ફાયદો થશે. હવે જો આમાં ઓપરેશનલ ખર્ચ ઓછો થાય છે, તો ગ્રાહકોને પણ ફાયદો થશે.

8 / 10
EPFO 3.0 આજે લોન્ચ થશે: નવી EPFO ​​3.0 સિસ્ટમ આજે લોન્ચ થશે. પગારદાર કર્મચારીઓ માટે આ એક મોટા રાહતના સમાચાર છે. આનાથી સબ્સ્ક્રાઇબર્સને બેંક જેવી સુવિધાઓ મળશે જેમ કે ATM માંથી 'PF'ના પૈસા ઉપાડી શકાય છે, KYC અપડેટ અને ક્લેમ સેટલમેન્ટમાં પણ સરળતા મળશે.

9 / 10
ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દર: બેંકો 1 જૂન, 2025 થી FD પરના વ્યાજ દરોમાં પણ બદલાવ જોવા મળી શકે છે. હાલમાં, બેંકો સામાન્ય રીતે FD પર 6.5% થી 7.5% ની વચ્ચે રિટર્ન આપે છે. જો કે, RBI દ્વારા રેપો રેટમાં ઘટાડો થશે તેવી શક્યતા છે, જેથી FD પર વ્યાજ ઘટી શકે છે. બીજીબાજુ જોઈએ તો, ઘણી નાની બેંકોએ ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરોમાં ઘટાડો કરી દીધો છે.

10 / 10

બિઝનેસ, એ છે સેવાઓ કે વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિનિમય કરીને નાણાં કમાવવાની કામગીરી છે. આ વ્યવસાયમાં તે તમામ માનવ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. બિઝનેસના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

Follow Us:
અંબાલાલ પટેલે ચોમાસાના આગામનની કરી આગાહી

સિવિલ હોસ્પિટલમાં અત્યંત વ્યથીત કરનારા લાશોના થયા ઢેર- જુઓ Video

અમદાવાદ પ્લેનક્રેશના ભયાવક વીડિયો, આમથી તેમ ફંગોળાયા માનવ અંગો- Video

વિજય રૂપાણીના લકી નંબર 1206 ના દિવસે જ થયુ તેમનુ મૃત્યુ

મેઘાણીનગરમાં રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ, રેસ્ક્યુ કામગીરી હાથ ધરી

તાલાલાના ફાર્મ હાઉસમાંથી ઝડપાઈ દારુની મહેફિલ

આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટા- છવાયા વરસાદના એંધાણ

2012થી જ્યાં કમળ નથી ખીલ્યું ત્યાં અમે જીતીશું : ભાજપ ઉપાધ્યક્ષ

ઉદયપુર રિસોર્ટમાં રૂપલલનાઓની સાથે ગુજરાતના 15 વેપારીઓ ઝડપાયા

g clip-path="url(#clip0_868_265)">