AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અટલ બિહારી વાજપેયી કહેતા મે લગ્ન કર્યા નથી પરંતુ હું કુંવારો નથી, એક બાળકીના પિતા હતા વાજપેયી, આવો છે પરિવાર

આજે આપણે અટલ બિહારી વાજપેયીના પરિવાર વિશે જાણીશું. તમને જણાવી દઈએ કે, અટલ બિહારી વાજપેયીએ લગ્ન કર્યા ન હતા, પરંતુ તેમણે એક પુત્રી દત્તક લીધી હતી.આજે 25 ડિસેમ્બર 2023ના રોજ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાયપેયી જીની 99મી જન્મજયંતિ છે, જેને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અટલજી રાજકારણી હોવા ઉપરાંત કવિ અને પત્રકાર પણ હતા.

| Updated on: Dec 24, 2024 | 9:51 AM
Share
 અટલ બિહારી વાજપેયીનો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયરના શિંદેમાં થયો હતો. તેના પિતા પંડિત કૃષ્ણબિહારી વાજપેયી શિક્ષક હતા અને માતાનું નામ કૃષ્ણા દેવી હતા.

1 / 6
આજે 25 ડિસેમ્બર 2023ના રોજ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાયપેયી જીની 99મી જન્મજયંતિ છે, સૌ કોઈ તેમને યાદ કરી રહ્યા છે

2 / 6
તેમની માતા કૃષ્ણા દેવી અને પિતા કૃષ્ણ બિહારી વાજપેયી હતા.  તેમના દાદા, શ્યામ લાલ વાજપેયી હતા. અટલ બિહારી વાજપેયી સિવાય તેના 3 મોટા ભાઈ અવધબિહારી, સદાબિહારી અને પ્રેમબિહારી વાજપેયી અને 3 બહેનો હતી.

3 / 6
 વાજપેયીએ ગ્વાલિયરના સરસ્વતી શિશુ મંદિરમાં શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો. 1934માં, તેઓ ઉજ્જૈન જિલ્લાના બારનગરમાં એંગ્લો-વર્નાક્યુલર મિડલ (AVM) શાળામાં જોડાયા. બાદમાં તેમણે હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃતમાં BA કરવા માટે ગ્વાલિયરની વિક્ટોરિયા કૉલેજ (હવે મહારાણી લક્ષ્મીબાઈ ગવર્નમેન્ટ કૉલેજ ઑફ એક્સેલન્સ)માં અભ્યાસ કર્યો હતો. તેમણે કાનપુરની ડીએવી કોલેજમાંથી પોલિટિકલ સાયન્સમાં એમએ સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતુ.

4 / 6
2009માં વાજપેયીને  બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. જૂન 2018માં વાજપેયીને કિડનીના ઈન્ફેક્શનની જાણ થયા પછી AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. 16મી ઓગસ્ટ 2018ના રોજ વાજપેયીનું નિધન થયું હતું.અટલ બિહારી વાજપેયીનો જન્મ 25મી ડિસેમ્બર 1924ના રોજ થયો હતો અને 16મી ઓગસ્ટ 2018ના રોજ તેમનું અવસાન થયું હતું

5 / 6
રાજનીતિમાં આવ્યા બાદ અટલ બિહારી વાજપેયીએ લગ્ન કર્યા ન હતા. તેમની મિત્ર રાજકુમારી કૌલની પુત્રી નમિતા હતી.અટલ બિહારી વાજપેયીએ લગ્ન નથી કર્યા, પરંતુ નમિતા ભટ્ટાચાર્ય તેમની પુત્રી છે. નમિતાને દત્તક લીધી હતી.

6 / 6
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો

ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

g clip-path="url(#clip0_868_265)">