AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhakarwadi Recipe: નાસ્તામાં નાના-મોટા બધાને પસંદ આવતી ભાખરવડી ઘરે બનાવો, આ રહી સરળ ટીપ્સ

સવાર-સાંજ નાસ્તામાં કંઈક ટેસ્ટી અને ચટપટું ખાવાનું દરેક વ્યક્તિને પસંદ હોય છે. ત્યારે મોટાભાગના લોકો બજારમાંથી નાસ્તો ખરીદીને લાવતા હોય છે. તો આજે બજારમાં મળતી ભાખરવડી ઘરે કેવી રીતે બનાવી શકાય તેની રેસિપી જોઈશું.

| Updated on: May 23, 2025 | 7:39 AM
Share
ભાખરવડી બનાવવા માટે ઘઉંનો લોટ, મેંદો, બેસન, મીઠું, હળદર, લીલા કોપરાનું છીણ,શીંગ દાણા, તલ, વરિયાળી, ખસખસ, ખાંડ, લાલ મરચું, ગરમ મસાલો, લીંબુનો રસ, લીલા મરચા, લસણ, આદું સહિતની સામગ્રીની જરુર પડશે.

1 / 6
ભાખરવડી ઘરે બનાવવા માટે સૌથી પહેલા એક પેનમાં તલ, વરિયાળી, ખસખસ, શીંગદાણાને હળવા શેકી મિક્સર જારમાં નાખીને પીસી લો.

2 / 6
હવે તે જ પેનમાં બેસનને શેકી એક બાઉલમાં કાઢી તેમાં લાલ મરચું પાઉડર, સ્વાદ અનુસાર મીઠું, ગરમ મસાલો ઉમેરીને મિક્સ કરી લો.

3 / 6
હવે કોપરાનું છીણ, બેસન, આદુ-મરચા-લસણની પેસ્ટ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં દળેલી ખાંડ, લીંબુનો રસ, આખા તલ સહિતની વસ્તુઓ ઉમેરી બરાબર મિક્સ કરી લો.

4 / 6
હવે તેમાં મેંદો, થોડું પાણી એડ કરી કઠણ લોટ બાંધી તેમાંથી લૂઆ બનાવી રોટલી વણી તેમાં સ્ટફિંગ પાથરી રોલ બનાવી લો.

5 / 6
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી બધી ભાખરવડીને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. તમે આ ભાખરવડીને સ્ટોર કરી શકો છો.

6 / 6

Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો

ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

g clip-path="url(#clip0_868_265)">