Pregnancy care : શું ગર્ભાવસ્થામાં પપૈયુ ખાવાથી ગર્ભપાત થાય છે ? જાણો શું કહે છે તબીબો

તમે ઘણીવાર સાંભળ્યું હશે કે પ્રેગ્નન્સી દરમિયાન પપૈયાનું સેવન ન કરવું જોઈએ.ઘરના વડીલો પણ એવુ કહેતા હોય છે. ડોક્ટર્સ પણ અલગ અલગ સલાહ આપતા હોય છે. કેટલાક લોકો એવું પણ કહે છે કે જો ગર્ભવતી મહિલા પપૈયુ ખાય તો તેને ગર્ભપાત થઈ શકે છે. અમે તમને જણાવીશું કે આ વાતમાં કેટલું સત્ય છે?

| Updated on: Mar 28, 2024 | 12:56 PM
ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓની ખાસ કાળજી લેવી જરૂરી છે. માતા અને બાળક બંનેની સલામતી મહત્વપૂર્ણ હોય છે. એક નાની ભૂલ પણ માતા અને બાળક બંને પર અસર કરી શકે છે. આ જ કારણ છે કે આ સમયે ખાવા-પીવાની ચીજો પર પણ વિશેષ ધ્યાન રાખવામાં આવે છે.

1 / 8
તમે ઘણીવાર સાંભળ્યું હશે કે પ્રેગ્નન્સી દરમિયાન પપૈયાનું સેવન ન કરવું જોઈએ.ઘરના વડીલો પણ એવુ કહેતા હોય છે. ડોક્ટર્સ પણ અલગ અલગ સલાહ આપતા હોય છે. કેટલાક લોકો એવું પણ કહે છે કે જો ગર્ભવતી મહિલા પપૈયુ ખાય તો તેને ગર્ભપાત થઈ શકે છે. અમે તમને જણાવીશું કે આ વાતમાં કેટલું સત્ય છે?

તમે ઘણીવાર સાંભળ્યું હશે કે પ્રેગ્નન્સી દરમિયાન પપૈયાનું સેવન ન કરવું જોઈએ.ઘરના વડીલો પણ એવુ કહેતા હોય છે. ડોક્ટર્સ પણ અલગ અલગ સલાહ આપતા હોય છે. કેટલાક લોકો એવું પણ કહે છે કે જો ગર્ભવતી મહિલા પપૈયુ ખાય તો તેને ગર્ભપાત થઈ શકે છે. અમે તમને જણાવીશું કે આ વાતમાં કેટલું સત્ય છે?

2 / 8
એક અભ્યાસ અનુસાર એવો દાવો કરવામાં આવ્યો છે કે પ્રેગ્નન્સી દરમિયાન કાચું પપૈયું ખાવાથી મિસકેરેજ અથવા પ્રિમેચ્યોર ડિલિવરીનું જોખમ વધી જાય છે, જ્યારે પાકેલું પપૈયું ખાવાથી નુકસાનનું જોખમ ઓછું થઈ જાય છે.

3 / 8
2002માં ઉંદરો પર કરેલા એક પ્રયોગ પછી પ્રકાશિત થયેલા એક અભ્યાસના પરિણામોમાં જણાવાયું હતું કે, પાકેલું પપૈયું ખાનાર સગર્ભા ઉંદરોને મીસકેરેજનો ખતરો ઘણો ઓછો હોય છે, પરંતુ કાચું પપૈયું ખાવાથી મીસકેરેજ અને પ્રિમેચ્યોર ડિલિવરીનું જોખમ ઘણું વધારે હોય છે.નિષ્ણાતોનું માનવું છે કે કાચા પપૈયામાં લેટેક્સનું પ્રમાણ વધુ હોય છે. પપૈયામાં મળી આવતા એંજાઇમના કારણે ગર્ભ માટે નુકસાન વધી જતુ હોય છે. જો કે આજ સુધી મનુષ્યો પર આવો કોઈ અભ્યાસ કે સંશોધન કરવામાં આવ્યું નથી, તેથી એવું કહી શકાય નહીં કે પપૈયાનું સેવન સંપૂર્ણપણે ફાયદાકારક છે કે નુકસાનકારક.

4 / 8
ડોક્ટરર્સના જણાવ્યા અનુસાર કાચા કે પાકવા આવેલા પપૈયામાં લેટેક્ષ અને પપૈન નામનું તત્વ હોય છે, જે પેટમાં ઉછરી રહેલા ગર્ભ માટે હાનિકારક છે. પપૈયામાં રહેલા લેટેક્ષની માત્રા ગર્ભાશયને સંકોચવાનું કારણ બને છે, જે ગર્ભ માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે.

5 / 8
જો કે પ્રેગ્નન્સી દરમિયાન પાકેલું પપૈયું ખાવું ફાયદાકારક હોય છે, પરંતુ લોકો પાકેલા અને અડધા પાકેલા પપૈયાની ઓળખ વચ્ચે ગૂંચવાઈ જાય છે. આવી સ્થિતિમાં પરિસ્થિતિમાં બાળકને કોઈ નુકસાન ન થાય તે માટે લોકો પપૈયુ જ ખાવાનું ટાળે છે.

6 / 8
કેટલાક સ્વાસ્થ્ય નિષ્ણાતો કહે છે કે ગર્ભાવસ્થા દરમિયાન પપૈયુ ખાઈ શકાય છે, પરંતુ જો તે સંપૂર્ણપણે પાકેલું હોય અને તેનો ઉપયોગ ઓછી માત્રામાં ખાવામાં કરવામાં આવે તો જ. સંપૂર્ણ પાકેલું પપૈયું વિટામીન C અને વિટામીન E નો સ્ત્રોત છે અને તેમાં ફાઈબરની સાથે ફોલિક એસિડ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે ફાયદાકારક છે.

7 / 8
( નોંધ: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને દાવાઓને માત્ર સૂચનો તરીકે લેવા. TV9 ગુજરાતી આ બાબતોની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનનો અમલ કરતા પહેલા    ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)

8 / 8

Latest News Updates

Follow Us:
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી

Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

g clip-path="url(#clip0_868_265)">