Phoneમાંથી ડિલીટ થઈ ગયેલા ફોટોને કેવી રીતે મેળવશો પાછા ? જાણો રિકવર કરવાની આ ટ્રિક

ઘણી વખત, ફોનની ગેલેરીમાં સેવ કરેલા આ ફોટા ભૂલથી ડિલીટ થઈ જાય છે, જે આપણા માટે એક મોટો આઘાત છે. જો તમારી સાથે પણ આવી જ ઘટના બની હોય અને તમે ભૂલથી ફોટો ડિલીટ કરી દીધો હોય, તો અમે તમને સ્માર્ટફોનમાંથી ડિલીટ થયેલા ફોટાને કેવી રીતે રિકવર કરવા જાણો અહીં

| Updated on: Jul 16, 2024 | 1:00 PM
આજકાલ દરેકના હાથમાં ફોન છે. હવે સ્માર્ટફોનમાં એવા એડવાન્સ ફીચર્સ ઉપલબ્ધ છે કે મોટા ભાગનું કામ તેના પર જ થાય છે. એવું કહેવું ખોટું નહીં હોય કે ફોનના આવવાથી લોકો હવે કેમેરાપર્સન બની ગયા છે. કંપનીઓ ફોનમાં એવા પાવરફુલ કેમેરા આપી રહી છે કે હવે ઘણા પ્રોફેશનલ ટાસ્ક ફોનના કેમેરા દ્વારા જ કરી શકાય છે. લગ્ન, પાર્ટી કે ક્યાંક ફરવા જાવ તો આખી ગેલેરી ફોટાથી ભરાઈ જાય છે. જો કે, કેટલીકવાર ભૂલથી ફોટા ડિલીટ થઈ જાય છે, તો ખુબ અફસોસ થાય છે.

1 / 6
કેટલાક લોકો માટે, તેમની સંપૂર્ણ મેમરી ફોટો સાથે જોડાયેલી રહે છે. આવી સ્થિતિમાં, જો તમારી સાથે ક્યારેય આવી સમસ્યા થાય છે, તો ચિંતા કરવાની જરૂર નથી. ડિલીટ કરેલા ફોટા પુનઃપ્રાપ્ત કરી શકાય છે. હા, આ કરવું ખૂબ જ સરળ છે, તો ચાલો જાણીએ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

2 / 6
પહેલી ટ્રિક: ગૂગલ ફોટોઝઃ- જો તમે તમારા ફોનમાં ગૂગલ ફોટોઝ બેકઅપ ઓન કર્યું છે, તો ડિલીટ કરેલા ફોટા ખૂબ જ સરળતાથી રિકવર કરી શકાય છે. તેના માટે સ્ટેપ 1- તમારા એન્ડ્રોઈડ ફોન પર ગૂગલ ફોટો એપ પર જાઓ, બીજું સ્ટેપ: તમને સ્ક્રીનના તળિયે ‘લાઇબ્રેરી’ ટેબ મળશે, તેના પર ટેપ કરો.ત્રીજું સ્ટેપ: આ પછી તમારે 'ટ્રેશ' ફોલ્ડર પર ટેપ કરવું પડશે: હવે તમે જે ફોટા પુનઃપ્રાપ્ત કરવા માંગો છો તેને પસંદ કરો અને પાંચમું સ્ટેપ: આ પછી તમારે ‘રીસ્ટોર’ વિકલ્પ પર ટેપ કરવાનું રહેશે. આ રીતે તમારો ફોટો ગેલેરીમાં પાછા આવી જશે.

3 / 6
આ વાત ધ્યાનમાં રાખો : ડિલિટ કરેલા પરમેનેન્ટ કાઢી નાખવામાં આવે તે પહેલા 60 દિવસ સુધી Google Photos ના ટ્રેશ વિભાગમાં રહે છે. તેથી ધ્યાનમાં રાખો કે તમે Google Photos નો ઉપયોગ કરીને 60 દિવસથી વધુ સમય પહેલા કાઢી નાખેલા ફોટાને પુનઃપ્રાપ્ત નહીં કરી શકો. જો કે, તમે આ માટે અન્ય પદ્ધતિઓનો પણ ઉપયોગ કરી શકો છો.

4 / 6
થર્ડ પાર્ટી એપ્લિકેશનો ડાઉનલોડ કરો : જો Google Photos કામ ન કરી રહ્યું હોય તો તમારે Google Play Store પરથી રિકવરી એપ્સ ડાઉનલોડ કરવી પડશે. જેના માટે સ્ટેપ 1: ગૂગલ પ્લે સ્ટોરમાંથી ફોટો રિકવરી એપ ડાઉનલોડ કરો અને ઇન્સ્ટોલ કરો. સ્ટેપ 2: એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને તેને તમારા ફોનમાં સ્ટોરેજને ઍક્સેસ આપો. સ્ટેપ 3: હવે અહીંથી તે ફોટા પસંદ કરો જેને તમે પુનઃપ્રાપ્ત કરવા માંગો છો અહીં તમે સ્કેન કરવા માંગો છો તે સ્ટોરેજ ઓપ્શન પસંદ કરો આ પછી સ્ટેપ 4: સ્કેન શરૂ કરો અને તે પૂર્ણ થવાની રાહ જુઓ, સ્ટેપ 5 : તમે જે ફોટા પાછા મેળવવા માંગો છો તેને પસંદ કરો અને તે પછી તમારે 'રીસ્ટોર' બટન પર ટેપ કરવાનું રહેશે.

5 / 6
આ બે રીતે તમે તમારા ફોનમાંથી ડિલિટ થયેલા ફોટોને રિકવર કરી શકશો. ધ્યાન રાખો કે થોડા સમય પહેલા ડિલીટ કરેલા ફોટો તમે પાછા મેળવી શકો  છો. પણ લાંબા સમય પહેલા ડિલિટ કરેલા ફોટો પાછા મેળવવા મુશ્કેલ છે.

6 / 6
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">