યશસ્વી જ્યસ્વાલની નજરમાં સુનીલ ગાવસ્કરનો 53 વર્ષનો જૂનો રેકોર્ડ, શું ધર્મશાળમાં રચશે ઈતિહાસ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ 7 માર્ચના રોજ ધર્મશાળા હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોશિએશન સ્ટેડિયમમાં રમાશે. હૈદરાબાદમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં હાર બાદ ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યુ છે.

| Updated on: Mar 01, 2024 | 10:02 AM
ભારતીય યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી ટેસ્ટ સીરિઝમાં શાનદાર ફોર્મમાં છે. તેમણે દરેક ટેસ્ટ મેચમાં 50થી વધારે રન બનાવ્યા છે અને બેવડી સદી પણ ફટકારી છે. હવે છેલ્લી ટેસ્ટ ધર્મશાળામાં 7 માર્ચના રોજ રમાશે. જ્યાં એક મોટો રેકોર્ડ થવાનો છે.

1 / 5
આ રેકોર્ડ યશસ્વીની રાહ જોઈ રહ્યો છે.મુંબઈનો આ ઓપનર દ્વિપક્ષીય સિરીઝમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ તોડીને ઈતિહાસ રચવાની ટોચ પર છે. રાંચીમાં ચોથી ટેસ્ટ દરમિયાન જયસ્વાલે વિરાટ કોહલીના 655 રનના રેકોર્ડની બરાબરી કરી હતી. કોહલીએ 2016માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ હોમ ગ્રાઉન્ડ પર આ સિદ્ધિ મેળવી હતી.

2 / 5
જયસ્વાલે હાલમાં ભારતીય કોચ રાહુલ દ્રવિડને પાછળ છોડ્યા છે. જેમણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 619 રન અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ એક સીરિઝમાં 602 રન બનાવ્યા હતા.ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેનોની યાદીમાં સુનીલ ગાવસ્કર ટોચ પર છે. તેણે લગભગ 53 વર્ષ પહેલા તેની ડેબ્યૂ ટેસ્ટ સિરીઝમાં 774 રન બનાવ્યા હતા.

3 / 5
લિસ્ટમાં સૌથી ઉપર વિરાટ કોહલી છે. જેમણે 2014/15માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં 629 રન બનાવ્યા હતા, ભૂતપૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરના નામ 1971માં વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરીઝમાં 774 રન અને 1978/79માં વેસ્ટ ઈન્ડિઝ સામેની ડોમેસ્ટ્રિક સિરીઝમાં 732 રનનો રેકોર્ડ બનાવ્યો હતો.

4 / 5
કોહલીએ તેની કારકિર્દીમાં ત્રણ વખત 600થી વધુ રન બનાવ્યા છે, જેમાં ઉપરોક્ત સિરીઝનો પણ સમાવેશ થાય છે, તેણે 2017માં શ્રીલંકા સામેની હોમ સિરીઝમાં પણ 610 રન બનાવ્યા હતા.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">