IND-W Vs AUS-W : મહિલા ટી20 વર્લ્ડકપ 2024માં ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ ક્યાં લાઈવ જોઈ શકશો, જાણો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી20 વર્લ્ડકપમાં આજે ટકકર થશે. ઓસ્ટ્રેલિયા અને ભારત શાનદાર લયમાં જોવા મળી રહ્યા છે. તો ચાલો જાણીએ તમે આજે ઘર બેઠા ટી20 વર્લ્ડકપની મેચનું લાઈવ પ્રસારણ ક્યાં જોઈ શકશો.

| Updated on: Oct 13, 2024 | 8:55 AM
મહિલા ટી20 વર્લ્ડકપ 2024માં રવિવાર એટલે કે, આજે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટક્કર જોવા મળશે. ભારતીય ટીમ માટે આ મેચ કરો યા મરોની મેચ છે. સેમીફાઈનલમાં પહોંચવા માટે મહિલા ટીમે સારું પ્રદર્શન કરવાનું રહેશે.

1 / 5
 ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા અત્યારસુધી આ ટૂર્નામેન્ટમાં તમામ મેચમાં જીત મેળવી છે. હરમનપ્રીત કૌરની આગેવાની વાળી ટીમ માટે આજે સૌથી મોટી મેચ છે. ભારતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી 34 ટી20 મેચમાં માત્ર 8 મેચ જીતી છે. જેમાંથી 2 જીત ટી20 વર્લ્ડકપ 2018 અને 2022ના ગ્રુપ સ્ટેજની મેચ જીતી હતી.

2 / 5
ભારત અને ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમની ટી20 વર્લ્ડકપની મેચ રવિવાર 13 ઓક્ટોબરના રોજ શારજહાં ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ માટે 3:30 કલાકે શરુ  થશે.

3 / 5
 ભારત અને ઓસ્ટ્રેલિયા મહિલા ટી20 વર્લ્ડકપની મેચ ભારતમાં ડિઝ્ની પ્લસ હોટસ્ટાર એપ પર અને વેબસાઈટ પર લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો. ઓસ્ટ્રેલિયાનું સેમિફાઈનલમાં પહોંચવું નક્કી છે. ભારતીય મહિલા ટીમે પોતાની દાવેદારી મજબુત કરવા માટે કોઈ પણ સંજોગોમાં આજે જીત મેળવવી પડશે,

4 / 5
 ભારતીય મહિલા ટીમ સામે મેચ પહેલા ઓસ્ટ્રેલિયાની 2 ખેલાડીઓ ઈજાગ્રસ્ત થઈ ચૂકી છે. ભારતીય ટીમ શ્રીલંકા અને પાકિસ્તાનને આ ટૂર્નામેન્ટમાં હરાવી ચૂકી છે.

5 / 5
Follow Us:
Gandhinagar: લગ્નના 2 દિવસ બાદ પત્નીએ જ પતિનું કર્યું અપહરણ, Video

ગોતાની પ્રેમ ગુજરાતી શાળા બાળકોને લીલા રંગનું સ્વેટર પહેરવા કરાયુ દબાણ

ખ્યાતિ હોસ્પિટલના પાર્ટનર રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ

BU પરવાનગી વિના ચાલતી અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલને DEOએ નોટિસ ફટકારી

વિદ્યાર્થીઓના જીવ જોખમમાં ! કાતિલ ઠંડીમાં આઈસરમાં બાળકોને કરાયો પ્રવાસ

17 દસ્તાવેજની બજાર કિંમત 560 કરોડથી વધારે, પોલીસ કરશે તપાસ

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો કેવો રહેશે દિવસ

ગુજરાતીઓને નહીં મળે હાડ થીજવતી ઠંડીથી રાહત ! માવઠાની આગાહી

હવે 'અપાર કાર્ડ' વિદ્યાર્થીઓ માટે ફરજિયાત !

સુરતમાં 2 બોગસ તબીબ ઝડપાયા, જુઓ Video
સુરતમાં 2 બોગસ તબીબ ઝડપાયા, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">