શું MS Dhoniને નહી મળે ‘કેપ્ટન કૂલ’ નો હક? લો ફર્મે ઉઠાવ્યો ટ્રેડમાર્ક પર સવાલ
MS Dhoni Trademark : થોડા દિવસ પહેલા ધોનીને કેપ્ટન કૂલ નામનું ટ્રડમાર્ક ફાઈનલ કર્યું હતુ પરંતુ ફર્મના એનાલિસસ અટોર્નોર્જી એટ લોએ આનો વિરાધ કર્યો છે.

ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ કેપ્ટન એમએસ ધોનીએ હાલમાં કેપ્ટન કૂલના ટ્રેડમાર્કને અપ્લાય કર્યું હતુ. પરંતુ હવે દિલ્હીના એક વકીલ દ્વારા તેમની અરજીને પડકારવામાં આવી છે. તે વકીલે દલીલો સાથે પોતાનો મુદ્દો રજૂ કર્યો છે.

તમને જણાવી દઈએ કે, એમએસ ધોનીની અરજી જૂન 2023 માં દાખલ કરવામાં આવી હતી. જૂન 2025માં કોલકાતા ટ્રેડમાર્ક રજિસ્ટ્રી ઓફિસ દ્વારા તેને સ્વીકારવામાં આવી હતી. ત્યારબાદ તે 16 જૂન, 2025 ના રોજ ટ્રેડમાર્ક જર્નલમાં પ્રકાશિત થયું હતું.

ફર્મએ દલીલ કરી છે કે, આ ટ્રેડમાર્ક મેળવવા માટે કોઈ નક્કર દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા નથી. "કેપ્ટન કૂલ" શબ્દનો ટ્રેડમાર્ક મેળવવો એ 1999ના કાયદાના ધોરણોને પૂર્ણ કરતો નથી. તેમણે એ પણ કહ્યું કે, માત્ર પોપ્યુલેરિટીથી કોઈ ઉપનામ મળતું નથી. જેના માટે કોઈ ચોક્કસ માન્યતા હોવી જોઈએ.હજુ સુધી આને લઈ કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવી નથી. હવે જોવાનું એ રસપ્રદ રહેશે કે, આવનારા સમયમાં આ નિર્ણય કોના પક્ષમાં જાય છે.

ધોનીને માહી બનાવવામાં તેના પરિવારની મહત્વની ભૂમિકા છે. સામાન્ય પરિવારની જેમ તેના પણ માતા-પિતા અને ભાઈ-બહેન છે. અહી ક્લિક કરો