વિરાટ-અનુષ્કાના તૂટેલા સંબંધોનું સમાધાન સલમાન ખાને કર્યું ? જાણો તેમની લવસ્ટોરી

અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલી ફેન્સના ફેવરિટ છે. આ બંનેના ફોટો જોઈને ફેન્સ તેમના પર પ્રેમ વરસાવવાની કોઈ તક છોડતાં નથી. આ કપલ 11 નવેમ્બર 2023ના રોજ તેમની છઠ્ઠી લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. કેવી રીતે તેમની લવ સ્ટોરી શરૂ થઈ અને સલમાન ખાને તેમની સાથે કેવી રીતે સમાધાન કરાવ્યું.

| Updated on: Dec 12, 2023 | 11:28 PM
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી બોલિવુડમાં કપલ ગોલ આપે છે. બંનેએ વર્ષ 2017માં લગ્ન કર્યા હતા. 11 નવેમ્બરના રોજ કપલે પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં ઈટાલીમાં સાત ફેરા લીધા. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના લગ્ન કોઈ ફેરીટેલથી ઓછા ન હતા. આજે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી તેમની છઠ્ઠી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યા છે.

1 / 7
આજે બંને ભલે ફેન્સના ફેવરિટ કપલ્સમાંથી એક હોય, પરંતુ એક સમય એવો હતો જ્યારે વિરાટ કોહલી સાથે તેની પહેલી મુલાકાત દરમિયાન થયેલી આ વાતચીતથી અનુષ્કા શર્માના ગુસ્સે થઈ ગઈ હતી. સલમાન ખાન પણ તેમના સંબંધોમાં દેવદૂત બનીને આવ્યો હતો.

2 / 7
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બોલિવુડના પ્રાઉડ પેરેન્ટ છે. બંનેને એક પુત્રી વામિકા છે, જેનું કપલે વર્ષ 2021માં સ્વાગત કર્યું હતું. આપણે કપલની લવલી મોમેન્ટ ઈન્સ્ટાગ્રામ અને ક્રિકેટના મેદાન પર જોઈ શકીયે છીએ. પરંતુ તેમની પહેલી મુલાકાત આવી બિલકુલ ન હતી.

3 / 7
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની પહેલી મુલાકાત 2013માં એક શેમ્પૂ બ્રાન્ડના શૂટિંગ દરમિયાન થઈ હતી. અનુષ્કા શર્માને મળ્યા પહેલા જ વિરાટ કોહલી તેનો ફેન હતો, જેનો પુરાવો તેને સ્ટેજ પર શાહરુખ ખાનને પણ આપ્યો હતો. વિરાટે પોતાના એક જૂના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે તે અનુષ્કા શર્માને પહેલીવાર મળ્યો ત્યારે તે ખૂબ જ નર્વસ હતો.

4 / 7
પોતાની નર્વસનેસને દૂર કરવા માટે વિરાટે અનુષ્કા સામે આવી મજાક કરી હતી, જેને સાંભળીને એક્ટ્રેસ ગુસ્સે થઈ ગઈ હતી. વિરાટે પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે તે એડ શૂટ દરમિયાન અનુષ્કાને પહેલીવાર મળ્યો હતો ત્યારે તેને અનુષ્કાની હાઈટ અને તેની હીલ્સની મજાક ઉડાવી હતી. તેને એક્ટ્રેસને કહ્યું હતું કે તને નથી લાગતું કે તારી હીલ્સ બહુ ઊંચી છે.

5 / 7
વિરાટે કહ્યું કે આ સાંભળીને અનુષ્કા થોડી ગુસ્સે થઈ ગઈ અને તેણે તરત જ 'એેક્સક્યૂઝ મી' કહીને જવાબ આપ્યો. પરંતુ ધીમે-ધીમે બંને એકબીજાને સમજી ગયા ત્યારે તેમની વચ્ચે મિત્રતા બંધાઈ ગઈ. 2014માં અનુષ્કા શર્મા વિરાટ કોહલીની મેચ જોવા સ્ટેડિયમમાં પહોંચી ત્યારે તેમના સંબંધો અંગે અફવાઓ ઉડી હતી.

6 / 7
વિરાટ અને અનુષ્કાના લગ્ન પહેલા તેમના બ્રેકઅપના સમાચાર પણ સામે આવ્યા હતા. જ્યારે અનુષ્કા અને વિરાટના અલગ થવાના સમાચારે જોર પકડ્યું ત્યારે અનુષ્કા શર્મા સલમાન ખાન સાથે ફિલ્મ 'સુલતાન'નું શૂટિંગ કરી રહી હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ સલમાન ખાને બંનેને પોતાના ઘરે બોલાવ્યા હતા અને બંનેનું સમાધાન કરાવ્યું હતું. તમને જણાવી દઈએ કે રિપોર્ટ મુજબ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા જલ્દી જ તેમના બીજા બાળકનું સ્વાગત કરવા જઈ રહ્યા છે.

7 / 7
Follow Us:
જુનાગઢમાં મગફળીના તૈયાર પાથરા પર વરસાદી પાણી ફરી વળતા પારાવાર નુકસાન

રાજ્યમાં વરસેલા પાછોતરા વરસાદમાં તૈયાર પાક ધોવાઈ જતા ખેડૂતો થયા પાયમાલ

શાકભાજીના ભાવ આસમાને જતા સામાન્ય માણસનું બજેટ થયુ ડામાડોળ- Video

અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video

રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video

ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી

અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ

ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ

Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર

કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ

g clip-path="url(#clip0_868_265)">