AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma Fitness Test : ફિટનેસ ટેસ્ટનું આવ્યું રિઝલ્ટ, જાણો રોહિત શર્મા પાસ થયો કે ફેલ

મે મહિનામાં IPL 2025ની છેલ્લી મેચ રમ્યા બાદ રોહિત શર્મા છેલ્લા 3 મહિનાથી ક્રિકેટથી દૂર હતો. આવી સ્થિતિમાં, રોહિત પોતાની ફિટનેસ સાબિત કરવા માટે BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ પહોંચ્યો, જ્યાં તેણે 2 દિવસ ફિટનેસ ટેસ્ટમાં ભાગ લીધો. જાણો રોહિત ફિટનેસ ટેસ્ટમાં પાસ થયો કે ફેલ.

| Updated on: Sep 01, 2025 | 4:40 PM
Share
ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદથી જ રોહિત શર્માના ODI ક્રિકેટમાં ભવિષ્ય અંગે અટકળો ચાલી રહી છે. એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ODI શ્રેણી સાથે તેની સફરનો અંત આવી શકે છે. પરંતુ તે પ્રવાસ માટે તેની પસંદગી પહેલા, ફિટનેસનો પ્રશ્ન સતત ઉઠતો રહ્યો હતો.

1 / 6
ફિટનેસના પ્રશ્નનો જવાબ આપવા માટે, ભારતીય ODI ટીમનો કેપ્ટન રોહિત શર્મા બેંગલુરુ પહોંચ્યો હતો, જ્યાં તેને ફિટનેસ ટેસ્ટમાંથી પસાર થવું પડ્યું. અહેવાલો અનુસાર, આ ફિટનેસ ટેસ્ટનું પરિણામ આવી ગયું છે.

2 / 6
ઘણા દિવસોના વિરામ બાદ, રોહિત શર્મા ઉપરાંત, ટેસ્ટ ટીમનો કેપ્ટન શુભમન ગિલ, સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને અન્ય ઘણા ખેલાડીઓ બેંગલુરુમાં BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સમાં ફિટનેસ ટેસ્ટ માટે પહોંચ્યા હતા.

3 / 6
બેંગલુરુમાં શનિવાર અને રવિવારે બે દિવસ માટે બધા ખેલાડીઓનો ફિટનેસ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. BCCIએ તાજેતરમાં ખેલાડીઓની ફિટનેસ તપાસવા માટે યો-યો ટેસ્ટની સાથે બ્રોન્કો ટેસ્ટનો પણ સમાવેશ કર્યો છે.

4 / 6
એક અહેવાલ મુજબ, રવિવાર, 31 ઓગસ્ટે ફિટનેસ ટેસ્ટનો બીજો દિવસ હતો અને તમામ ખેલાડીઓએ યો-યો ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં ODI કેપ્ટન રોહિત શર્માનો પણ સમાવેશ થાય છે. બધાની નજર રોહિત પર હતી કારણ કે તે IPL 2025ના અંત પછી લગભગ 3 મહિના સુધી કોઈપણ પ્રકારની ક્રિકેટથી દૂર હતો.

5 / 6
અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે રોહિત શર્માએ કોઈપણ સમસ્યા વિના ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો હતો. એટલું જ નહીં, ટેસ્ટ પૂર્ણ થયા પછી, રોહિત શર્મા મુંબઈ પાછો ફર્યો અને જે વીડિયો સામે આવ્યા તેમાં 'હિટમેન' એકદમ ફિટ દેખાતો હતો. (All Photo Credit : PTI / GETTY)

6 / 6

ટેસ્ટ અને T20માંથી નિવૃત્તિ બાદ હવે રોહિત શર્મા ફક્ત ODIમાં જ રમતો જોવા મળશે. રોહિત શર્મા સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો

ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

g clip-path="url(#clip0_868_265)">