AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : શું મકાનમાલિકો ઘર ખાલી કરાવ્યા પછી ભાડૂઆતો પાસેથી સમારકામ માટે પૈસા માંગી શકે છે ? કાયદો શું કહે છે જાણો

શું મકાનમાલિકો ઘર ખાલી કરાવ્યા પછી ભાડૂઆતો પાસેથી સમારકામ માટે પૈસા માંગી શકે છે? નોર્મલ સમારકામ માટે પૈસા કાપી શકતા નથી.કાયદો શું કહે છે ચાલો વિસ્તારથી જાણીએ

| Updated on: Mar 18, 2026 | 6:46 AM
Share
 મોડલ ટેન્સી એક્ટ 2021 અનુસાર જો મકાન માલિકને જાણ કર્યા બાદ પણ તે 30 દિવસની અંદર (છતમાંથી પાણી પડવું, લાઈટનું કામ) કરાવતા નથી. તો ભાડુઆત તેને યોગ્ય કરાવી શકે છે. તેમજ તેના પૈસા તેના ભાડામાંથી કાપી શકે છે. આ માટે તેને ખર્ચનો હિસાબ આપવો જરુરી છે.

1 / 7
સમારકામ માટેના મુખ્ય નિયમો મોટું સમારકામ મકાન માલિકનું અને રોજિંદા નાની મોટું સમારકામ (જેમ કે નળ બદલવો, પાણી લીકેજ થવું,બ્લબ બદલવો)ની જવાબદારી ભાડુઆતની હોય છે.

2 / 7
 વિડિઓ બનાવવી શેર કરી ભાડૂઆતે મકાનમાલિકને મોકલવો જરુરી છે. તેમજ સમારકામ પહેલાં લેખિત સૂચના (સામાન્ય રીતે 30 દિવસ) આપવી જરુરી છે.તેમજ જે સમારકામ ખર્ચ કર્યું છે. તેનું બિલ અથવા રસીદ હોવી આવશ્યક છે.મકાનમાલિકની સંમતિ વિના એક સમયે ભાડાના 50% થી વધુ રકમ કાપી શકાતી નથી.

3 / 7
સિક્યોરીટી ડિપોઝીટની વાત કરીએ તો. જો ભાડુઆતની લાપરવાહીના કારણે કોઈ નુકસાન થયું છે. તો મકાન માલિક ઘર ખાલી કરતી વખતે સિક્યોરિટી ડિપોઝીટમાંથી પૈસા કાપી શકે છે. પરંતુ નોર્મલ સમારકામ માટે પૈસા કાપી શકતા નથી.

4 / 7
મકાનમાલિકો ભૂતપૂર્વ ભાડૂઆતો પાસેથી સમારકામ ખર્ચ માંગી શકે છે. આ ફક્ત ત્યારે જ લાગુ પડે છે જ્યારે નુકસાન સામાન્ય  કરતાં વધી જાય અને ભાડૂઆત દ્વારા થયું હોવાનું સાબિત થાય.

5 / 7
નિયમિત જાળવણી મકાનમાલિકની ફરજ રહે છે. ભાડૂઆતો પહેલાથી રહેલા નુકસાન અથવા પુરાવાના અભાવ જેવા બચાવ સાથે દાવાઓનો વિરોધ કરી શકે છે.

6 / 7
 (Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)

7 / 7

કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">