AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: IPL ઈતિહાસના સૌથી યુવા ખેલાડીઓની લિસ્ટ, જાણો દરેક ટીમમાં સૌથી નાની ઉંમરે કોણે ડેબ્યૂ કર્યું?

IPL 2026 28 માર્ચથી શરૂ થશે, જેમાં અનેક યુવા ખેલાડીઓ પોતાની પ્રતિભા સાબિત કરશે. IPL ના 18 વર્ષના ઈતિહાસમાં અનેક યુવા ખેલાડીઓએ ડેબ્યૂ કર્યું છે. જેમાં 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ધમાલ મચાવી દીધી હતી. વૈભવે RR માટે ડેબ્યૂ કર્યું હતું. તેવી જ રીતે અન્ય ટીમમાં પણ અનેક યુવા ખેલાડીઓએ ડેબ્યૂ કર્યું છે, અને તેમાં કોણ હતું સૌથી નાની ઉંમરનો ખેલાડી, જાણો આ આર્ટીકલમાં.

| Updated on: Mar 17, 2026 | 8:58 PM
Share
IPLના સૌથી યુવા ખેલાડીનો ટેગ વૈભવ સૂર્યવંશીને જાય છે, જેણે 14 વર્ષ અને 23 દિવસની ઉંમરે વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગમાં ડેબ્યૂ કર્યું હતું, તેણે રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા IPL માં ડેબ્યૂ કર્યું હતું.

1 / 10
RCBનો સૌથી નાની ઉંમરનો ખેલાડી હતો પ્રયાસ રે બર્મન, જેણે 16 વર્ષ, 157 દિવસની ઉંમરે ડેબ્યૂ કર્યું હતું.

2 / 10
પંજાબ કિંગ્સનો સૌથી યુવા ખેલાડી અફઘાનિસ્તાનના મુજીબ ઉર રહેમાન હતો, જેણે 17 વર્ષ અને 11 દિવસની ઉંમરે IPLમાં ડેબ્યૂ કર્યું હતું.

3 / 10
દિલ્હી કેપિટલ્સનો સૌથી યુવા ખેલાડી પ્રદીપ સાંગવાન હતો, જેણે 17 વર્ષ અને 179 દિવસની ઉંમરે લીગમાં પ્રવેશ કર્યો હતો.

4 / 10
ચેન્નાઈ સુપર કિંગ્સનો સૌથી યુવા ખેલાડી આયુષ મ્હાત્રે હતો, તેણે 17 વર્ષ અને 278 દિવસની ઉંમરે ફ્રેન્ચાઈઝી માટે પોતાની પહેલી IPL મેચ રમી હતી.

5 / 10
મુંબઈ ઈન્ડિયન્સ માટે સૌથી નાની ઉંમરનો ખેલાડી ક્વેના મ્ફાકા હતો, દક્ષિણ આફ્રિકાના ખેલાડીએ 17 વર્ષ અને 278 દિવસની ઉંમરે IPLમાં ડેબ્યૂ કર્યું હતું.

6 / 10
KKR માટે સૌથી નાની ઉંમરનો ખેલાડી મનદીપ સિંહ હતો, તેણે 18 વર્ષ અને 94 દિવસની ઉંમરે લીગમાં પ્રવેશ કર્યો હતો.

7 / 10
નૂર અહેમદ ગુજરાત ટાઈટન્સનો સૌથી યુવા ખેલાડી હતો, તેણે 18 વર્ષ, 103 દિવસની ઉંમરે ફ્રેન્ચાઈઝી માટે પોતાની પહેલી IPL મેચ રમી હતી.

8 / 10
સનરાઈઝર્સ હૈદરાબાદનો સૌથી યુવા ખેલાડી હતો રાશિદ ખાન, તેણે 18 વર્ષ 197 દિવસની ઉંમરે IPLમાં ડેબ્યૂ કર્યું હતું.

9 / 10
લખનૌ સુપરજાયન્ટ્સનો સૌથી નાની ઉંમરનો ખેલાડી હતો અર્શીન કુલકર્ણી, જેણે 19 વર્ષ અને 75 દિવસની ઉંમરે ડેબ્યૂ કર્યું હતું. (PC:PTI/X)

10 / 10

Breaking News: સંજુ સેમસનને તોડ્યું મૌન, રાજસ્થાન રોયલ્સ છોડવા અંગે કર્યો મોટો ખુલાસો

Follow Us
કેરી રસીયાઓેએ હવે કેસર માટે બહુ નહીં જોવી પડે રાહ, હરાજીનો થયો પ્રારંભ

AAPના ઈમાનદારીના દાવા પોકળ! કરોડોનું હવાલા નેટવર્ક પકડાયું

તમિલનાડુ બ્લાસ્ટ: ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ ધડાકો, 17ના મોતથી મચી ચીસ

નસવાડી: પ્રચારમાં ગયેલા MLA અભેસિંહ તડવીનો ઉગ્ર વિરોધ, વીડિયો વાયરલ

રાજકોટમાં વોર્ડ નંબર 10માં અંજલિ રૂપાણીએ ડોર ટુ ડોર કર્યો પ્રચાર

અમદાવાદમાં ક્લાસ-1 અધિકારી બન્યા વાસી ખોરાકનો 'શિકાર'

અખાત્રીજે અમદાવાદમાં સોના-ચાંદીની રેકોર્ડબ્રેક ખરીદી: શુભ મુહૂર્ત

સુરતના યુવકે Lenskartની સંલગ્ન કંપની પર લગાવ્યો ધાર્મિક ભેદભાવનો આરોપ

હત્યાની તપાસ માટે SIT રચવા પોલીસ વડાની મૃતકના પરિવારજનોને હૈયાધારણા

ગાંધીનગર સાયબર સેલે બીજી એક સાયબર ટોળકી ઝડપી

g clip-path="url(#clip0_868_265)">