T20 World Cup 2024 : આ 3 ખેલાડીઓના કારણે ભારત ફાઇનલમાં પહોંચ્યું, ટીમ માટે સૌથી મોટા હીરો રહ્યા, જુઓ ફોટો

ભારતીય ટીમે ટી20 વર્લ્ડકપ 2024 સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડને હાર આપી છે. ભારતીય ટીમ માટે બોલર અને બેટ્સમેનનું શાનદાર પ્રદર્શન રહ્યું છે. સેમીફાઈનલમાં 3 એવા ખેલાડી છે જે ભારત માટે સંકટમોચક સાબિત થયા છે.

| Updated on: Jun 28, 2024 | 11:57 AM
 ભારતીય ટીમે ટી20 વર્લ્ડકપ 2024ની સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડને ધમાકેદાર અંદાજમાં 68 રનથી હાર આપી છે. ભારતીય ટીમે ત્રીજી વખત ટી2 વર્લ્ડકપની ફાઈનલમાં સ્થાન બનાવ્યું છે. ફાઈનલમાં ભારતીય ટીમનો સામનો સાઉથ આફ્રિકાની ટીમ સામે થશે.

1 / 5
સેમીફાઈનલમાં ટોસ હારી ભારતીય ટીમે પહેલા બેટિંગ કરી કુલ 171 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમે 16.4 ઓવરમાં 103ના સ્કોર પર ઓલઆઉટ થઈ હતી. સેમીફાઈનલમાં ભારત માટે 3 ખેલાડીએ શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ખેલાડીઓના કારણે ભારતીય ટીમ જીતવામાં સફળ રહી છે. તો ચાલો જોઈએ આ 3 ખેલાડી છે કોણ છે.

2 / 5
ઈંગ્લેન્ડ વિરુદ્ધ સેમીફાઈનલમાં અક્ષર પટેલે શાનદાર બોલિંગ કરી હતી. તેની બોલિંગ સામે ઈંગ્લેન્ડના બોલર ટકી શક્યા ન હતા. તેમણે 4 ઓવરમાં 23 રન આપી 3 વિકેટ લીધી હતી.અક્ષરે જોસ બટલર, મોઈન અલી અને જોની બેયરસ્ટોને આઉટ કર્યા હતા. જે ટીમ ઈન્ડિયા માટે મેચ વિનર સાબિત થયો હતો. મેન ઓફ ધ મેચ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.

3 / 5
મેચમાં અક્ષર પટેલે કુલદીપ યાદવ સાથે મળી શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમણે સારી બોલિંગ પણ કરી છે. તેમણે 4 ઓવરમાં 19 રન આપી 3 વિકેટ લીધી છે.ઈંગ્લેન્ડના મિડલ ઓર્ડરને તોડવામાં મહત્વની ભુમિકા નિભાવી હતી.

4 / 5
ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટીમ ઈન્ડિયાની શરુઆત સારી રહી ન હતી. જ્યારે વિરાટ કોહલી માત્ર 9 રન બનાવી પવેલિયન પરત ફર્યા હતા. રિષભ પંત પણ મોટી ઈનિગ્સ રમી શક્યો ન હતો. સમગ્ર ઈનિગ્સ રોહિત શર્માએ સંભાળી હતી. તેમણે 39 બોલમાં 57 રન બનાવ્યા હતા. જેમાં 6 ચોગ્ગા અને 2 સિક્સ સામેલ છે. તેના કારણે ટીમ મોટો સ્કોર બનાવી શકી હતી જેને તોડવો ઈંગ્લેન્ડ માટે મુશ્કેલ હતો.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">