સતત બારમી ઈનિંગમાં ગિલ ફ્લોપ, ટેસ્ટ ટીમમાં પસંદગી પર ઉઠયા સવાલ
શુભમન ગિલનો ટેસ્ટ ફોર્મેટમાં લાંબા સમયથી ખરાબ સમય ચાલી રહ્યો છે. આ ખેલાડી ટેસ્ટની છેલ્લી 12 ઈનિંગ્સમાં એક પણ અડધી સદી ફટકારી શક્યો નથી. આમ છતાં પસંદગીકારો ગિલને સતત સમર્થન આપી રહ્યા છે. જે બાદ હવે ટેસ્ટ ટીમમાં શુભમન ગિલની પસંદગી પર સવાલો ઉઠી રહ્યા છે.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5

વિરાટ કોહલી નહીં, આ ખેલાડી છે રન ચેઝનો નવો માસ્ટર

જયા બચ્ચનની દેરાણી ખુબ જ સ્ટાઈલિશ છે, જુઓ ફોટો

Plant in pot : જાસુદના છોડમાં નાખો માત્ર આ એક સફેદ વસ્તુ, ક્યારેય ફૂલો ખૂટશે નહીં

લોકો કેમ ઘરના દરવાજા પર લગાવે છે ઘોડાની નાળ ? જાણો કારણ

ગરમીમાં તમારો ફોન થઈ રહ્યો છે Overheat? તો આ રીતે રાખો કૂલ, જાણો ટ્રિક

વિરાટ કોહલીએ 6 ખેલાડીઓને લાખોની ભેટ આપી