વિવાદોના વરરાજા છે શોએબ મલિક ! પહેલા આયેશા પછી સાનિયા અને હવે સના..જાણો કોણ હતી પહેલી પત્ની?
સાનિયા મિર્ઝા સાથે લગ્ન કરતા પહેલા શોએબ મલિકે આયેશા સિદ્દીકી નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. આ રીતે, સના સાથે શોએબના આ ત્રીજા લગ્ન છે. આયેશા સિદ્દીકીનું નામ ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે શોએબ મલિક સાનિયા સાથે લગ્ન કરવા જઈ રહ્યો હતો. તે સમયે શોએબ આયેશા સાથે લગ્ન કરી ચૂક્યો હતો અને તેને તલાક આપ્યા વિના સાનિયા સાથે લગ્ન કરવા જઈ રહ્યો હતો. આયેશાએ આ મામલે ભારે હોબાળો મચાવ્યો હતો
Most Read Stories