AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોહિત શર્મા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર છેલ્લી મેચ રમશે ! 1,32,000 ચાહકો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનશે!

ભારત અને ઈંગ્લેન્ડ સિરીઝ રોહિત શર્મા માટે ખુબ મહત્વની બની શકે છે. આ સિરીઝ તેના કરિયરની છેલ્લી સીરિઝ પણ હોય શકે છે. ચોક્કસ તો નહિ પરંતુ અંદાજ કાંઈ આવો જ છે. તે ચેમ્પિયન ટ્રોફી રમશે પરંતુ તે ટૂર્નામેન્ટ હશે.

| Updated on: Feb 06, 2025 | 11:45 AM
Share
ઈંગ્લેન્ડ  સામેની સિરીઝ મહત્વની હોવાના ઘણા કારણો છે. જેમાંથી એક એ છે કે આનાથી ચેમ્પિયન્સ ટ્રોફી માટે પ્રેક્ટિસ થઈ શકશે. આ સિવાય કેટલાક ખેલાડીઓના રેકોર્ડ પણ આ સિરીઝ નું મહત્વ વધારે છે. પરંતુ, જે ખાસ કારણ બની શકે છે. રોહિત શર્મા,ટીમ ઈન્ડિયાના કેપ્ટનના કરિયરની છેલ્લી સિરીઝ બની શકે છે. નાગપુર વનડેથી એક દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્માએ આ મામલે કાંઈ પણ બોલવાની ના પાડી હતી.પરંતુ તમામ રિપોર્ટમાં ઉલ્લેખિત સમાચારોની સત્યતા સમાન છે.

1 / 6
હવે તમે કહેશો કે, ઈંગ્લેન્ડ વિરુદ્ધ સિરીઝ છેલ્લી કઈ રીતે હોય શકે છે. ટીમ ઈન્ડિયાને હજુ ચેમ્પિયન ટ્રોફી રમવાની છે. જે વન ડે ફોર્મેટમાં જ રમાશે. રોહિત શર્મા ચેમ્પિયન ટ્રોફીમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરશે, પરંતુ આ સિરીઝ નહિ પરંતુ ટૂર્નામેન્ટ હશે.

2 / 6
જેમાં અનેક ટીમ મેદાનમાં હશે. જ્યારે આપણે માત્ર વનડે સીરિઝની વાત કરી રહ્યા છીએ.હવે સવાલ એ છે કે આપણે કેવી રીતે કહી શકીએ કે રોહિત શર્મા ઈંગ્લેન્ડ સામે તેની કારકિર્દીની છેલ્લી સિરીઝ રમતા જોવા મળી શકે છે.

3 / 6
રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે BCCIએ રોહિત શર્માને ચેમ્પિયન્સ ટ્રોફી પછી પોતાના ભવિષ્યની યોજના બનાવવા માટે સરળ રીતે કહ્યું છે. કારણ કે, ટીમ મેનેજમેન્ટ હવે તેમનાથી આગળ વિચારી રહ્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ટીમ ઈન્ડિયા ODI વર્લ્ડ કપ 2027ની તૈયારી શરૂ કરશે અને તેને જોતા તે રોહિતની જગ્યાએ નવા ખેલાડીઓને તક આપવાના મૂડમાં છે.

4 / 6
પરંતુ રોહિત તેના કરિયરની છેલ્લી સિરીઝ રમવા જઈ રહ્યો છે તે અંગે દરેકને શંકા છે. મતલબ કે તે પોતાની છેલ્લી મેચ ઘરઆંગણે દુનિયાના સૌથી મોટા મેદાન એટલે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમી શકે છે.

5 / 6
આ સ્ટેડિયમની કુલ ક્ષમતા 1,32,000 ચાહકોની છે. ભારત-ઈંગ્લેન્ડ વનડે સિરીઝની છેલ્લી મેચ તે તમામ ચાહકો માટે ઐતિહાસિક ક્ષણ બની શકે છે. તે પોતાની આંખો સામે રોહિત શર્માને પોતાના હોમ ગ્રાઉન્ડ પર પોતાની કારકિર્દીની છેલ્લી મેચ રમતા જોઈ શકે છે. 3 વનડે મેચમાંથી એક મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વનડે મેચ રમાશે.12 ફેબ્રુઆરી - ત્રીજી વનડે, અમદાવાદ (ભારતીય સમય મુજબ બપોરે 1:30 વાગ્યે) રમાશે.

6 / 6

ભારતના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઇ માટે શરૂઆત કરી હતી. રોહિત શર્માની આંતરરાષ્ટ્રીય સ્તર પર દિગ્ગજ ક્રિકેટરમાં ગણતરી થાય છે. રોહિત શર્માના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો

દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ

અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી

ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત

ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !

Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો

બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી

ખેડાના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 6 લોકો ગંભીર રીતે ઘાયલ

આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો

આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ

g clip-path="url(#clip0_868_265)">