Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ધર્મશાળા ટેસ્ટ પહેલા કેપ્ટન રોહિત શર્મા કાઠિયાવાડમાં 3 દિવસ આ સ્થળ પર રોકાશે

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે.જેની તૈયારીઓ પુરજોશથી ચાલી રહી છે. તો ચાલો આજે આપણે જાણીએ અનંત અને રાધિકાનું પ્રી વેડિંગ સેલિબ્રેશ ક્યાં થશે તેમજ કોણ કોણ ઉપસ્થિત રહેશે.

| Updated on: Feb 29, 2024 | 4:33 PM
સૌથી પહેલા મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની નેટવર્થ વિશે વાત કરીએ. તમને જણાવી દઈએ કે અનંત અંબાણીએ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી પોતાનું સ્કૂલિંગ પૂરું કર્યું છે. આ પછી તેણે યુએસની બ્રાઉન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું. મુંબઈ પરત ફર્યા બાદ અનંત હાલમાં તેના પિતાની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરે છે.

1 / 6
અનંત અને રાધિકાના પ્રી વેડિંગ સેલિબ્રશેન જામનગરમાં લગ્ન પહેલાના કાર્યક્રમો શરુ થઈ ચૂક્યા છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી વેડિંગ સેલિબ્રેશન 1,2 અને 3 માર્ચ 2024ના રોજ જામનગર ગુજરાતમાં યોજાશે.વર્ષ 2023માં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈ થઈ હતી.

2 / 6
અંબાણી પરિવારની ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટની પ્રોપર્ટીની વાત કરીએ તો તે એક રિયલ એસ્ટેટ ફર્મમાં સેલ્સ પ્રોફેશનલ તરીકે કામ કરે છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં તેમની સંપત્તિ 8-10 કરોડ રૂપિયાની વચ્ચે હોવાનું કહેવાય છે.

3 / 6
પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં સચિન તેંડુલકર અને પરિવાર,એમ એસ ધોની અને પરિવાર,રોહિત શર્મા,કેએલ રાહુલ,હાર્દિક અને કૃણાલ પંડ્યા અને ઈશાન કિશનને ખાસ આમંત્રણ મળ્યું છે. આ ક્રિકેટરો ગુજરાતમાં આ સેલિબ્રશેનમાં હાજરી આપવા પહોંચશે.

4 / 6
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનંત અંબાણી પગાર લેતા નથી, તેમ છતાં તેમની કુલ સંપત્તિ 3,44,000 કરોડ રૂપિયા છે.

5 / 6
 5મી ટેસ્ટ માટે ભારતીય ટીમ: રોહિત શર્મા  જસપ્રિત બુમરાહ , યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ, ભરત  દેવદત્ત પડિકલ, આર અશ્વિન , રવિન્દ્ર જાડેજા , અક્ષર પટેલ , કુલદીપ યાદવ , મોહમ્મદ. સિરાજ, મુકેશ કુમાર, આકાશ દીપને ટીમમાં સ્થાન મળ્યું છે.

6 / 6
Follow Us:
અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી

સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા

Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત

યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ

આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે

જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા

પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર

અમરેલી જિલ્લાના ગુંડા તત્વો સામે પોલીસે કસ્યો ગાળિયો, 113ની યાદી તૈયાર

વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર

g clip-path="url(#clip0_868_265)">