રિચર્ડ કેટલબ્રો સહિત આ અમ્પાયર્સને સોંપવામાં આવી ફાઈનલની જવાબદારી, ફેન્સ આ કારણથી થયા નિરાશ!
વર્લ્ડ કપ 2023 ફાઈનલની તૈયારીઓ વચ્ચે ICC દ્વારા અમ્પાયર્સના નામની જાહેરાત કરવામાં આવી છે. આ બંને અમ્પાયર્સે વર્ષ 2019માં ભારત vs ન્યુઝીલેન્ડની સેમિફાઈનલ મેચમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. હાલમાં સોશિયલ મીડિયા પર તેમના નામના મીમ્સ વાયરલ થયા છે.
Most Read Stories