પાકિસ્તાન સુપર લીગમાં હડકંપ, વાયરસના કારણે 13 ખેલાડીઓ થયા બીમાર

પાકિસ્તાન સુપર લીગમાં કંઈકને કંઈક એવું થાય છે જે બાદ આ ટૂર્નામેન્ટ પર પ્રશ્નો ઉભા થાય છે. હવે આ ટૂર્નામેન્ટમાંથી મોટા સમાચાર આવ્યા છે કે કરાચી કિંગ્સ ટીમના અડધાથી વધુ ખેલાડીઓ બીમાર પડી ગઈ છે. આ ટીમ કરાચીમાં ક્વેટા ગ્લેડીયેટર્સ સામે મેચ રમવાની છે. આ સિવાય અન્ય ટીમના ખેલાડીઓ પણ બીમાર થયા છે, જે બાદ સમગ્ર ટુર્નામેન્ટ પર ખતરો વધી ગયો છે.

| Updated on: Feb 29, 2024 | 7:11 PM
પાકિસ્તાન સુપર લીગ 2024માં એક અલગ પ્રકારનો મામલો સામે આવ્યો છે. સમાચાર છે કે પાકિસ્તાનની આ લીગમાં એક સાથે 13 ખેલાડીઓ બીમાર પડ્યા છે. મોટી વાત એ છે કે આ ટીમમાં હવે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવા માટે કોઈ ફિટ ખેલાડી બાકી નથી.

1 / 5
આ ઘટના કરાચી કિંગ્સ સાથે બની છે જેમાં શોએબ મલિક, હસન અલી, મોહમ્મદ નવાઝ, કીરોન પોલાર્ડ, શાન મસૂદ જેવા મોટા ખેલાડીઓ છે.

2 / 5
બીમાર પડેલા કરાચીના તમામ 13 ખેલાડીઓને પેટમાં તકલીફ છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ટીમમાં હવે 11 ફિટ ખેલાડીઓ પણ નથી. માત્ર કરાચી કિંગ્સ જ નહીં, અન્ય ટીમોના ખેલાડીઓ પણ કરાચીમાં બીમાર પડ્યા છે,

3 / 5
બીમાર ખેલાડીઓમાં દક્ષિણ આફ્રિકાના સ્પિનર ​​તબરેઝ શમ્સીનો પણ સમાવેશ થાય છે. તબરેઝે જણાવ્યું કે બીમારીના કારણે તેણે છેલ્લી મેચ રમી ન હતી. એવું માનવામાં આવે છે કે કરાચીમાં કોઈ વાયરસ છે જેના કારણે ખેલાડીઓ બીમાર પડી રહ્યા છે.

4 / 5
એક તરફ કરાચીના 13 ખેલાડીઓ એકસાથે બીમાર પડ્યા છે, તો બીજી તરફ આ ટીમ ગુરુવારે જ ક્વેટા ગ્લેડીયેટર્સ સામે મેચ રમવાની છે. હવે જોવાનું એ રહે છે કે કરાચીની ટીમ 11 ખેલાડીઓને કેવી રીતે મેદાનમાં ઉતારશે. માત્ર કરાચી કિંગ્સના ખેલાડીઓ જ બીમાર નથી પડ્યા, તેમની ટીમનું પ્રદર્શન પણ બગડી રહ્યું છે.

5 / 5

Latest News Updates

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર

નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ

પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ

મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી

ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો

વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ

સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ

ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે

ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો

g clip-path="url(#clip0_868_265)">