સ્ટાર્કે પેટ કમિન્સનો રેકોર્ડ તોડ્યો, મિચેલ સ્ટાર્ક 24.75 કરોડમાં કોલકાતાએ ખરીદ્યો
ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમને નવી કેપ્ટન મળી છે. અનુભવી મેગ લેનિંગની નિવૃત્તિ બાદ બોર્ડે 33 વર્ષીય એલિસા હીલીને ત્રણેય ફોર્મેટ માટે કેપ્ટન તરીકે નિયુક્ત કરી છે.મિશેલ સ્ટાર્ક અને એલિસા હીલી બંને વર્લ્ડ કપનો ખિતાબ જીતી ચૂક્યા છે. હવે આઈપીએલ અને મહિલા ક્રિકેટ લીગમાં બંન્ને ખેલાડીઓ ધમાલ મચાવશે.
Most Read Stories