સેમિફાઈનલ હારીને પર લાખો ડોલર કમાઈ ગયા ચોકર્સ, જાણો તેમની પ્રાઈઝ મની

ક્રિકેટ જગતમાં સાઉથ આફ્રીકા અને ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમ પર ચોકર્સનો ટેગ લાગ્યો છે. આ બંને ટીમમાં ટેલેન્ટેડ ખેલાડીઓ છે. પણ જેમ 'દશેરાના દિવસે ઘોડો ના દોડે' કહેવત પ્રમાણે આ ટીમના ખેલાડી આઈસીસીની નોકઆઉટ મેચમાં સારુ પ્રદર્શન કરવામાં નિષ્ફળ જાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2023 | 5:53 PM
સાઉથ આફ્રીકા અને ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ 2023ની સેમિફાઈનલમાં ભલે હારી ગઈ હોય. પણ બંને ટીમોને સેમિફાઈનલ મેચ સુધી પહોંચવા માટે  પ્રાઈઝ મની મળશે. ચાલો જાણીએ વર્લ્ડ કપ 2023ની પ્રાઈઝ મની વિશે.  (PC - ICC)

1 / 5
આઈસીસીએ વર્લ્ડ કપ માટેની પ્રાઈઝ મનીની જાહેરાત કરવામાં આવી હતી. તેના માટે કુલ 10 મિલિયન ડોલર એટલે કે 84 કરોડ રુપિયાનું ઈનામ રાખવામાં આવ્યુ છે.  (PC - ICC)

2 / 5
ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમને પ્રથમ સેમિફાઈનલમાં ભારત સામે 70 રનથી હારનો સામનો કરવો પડયો હતો. હાર છતા ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમને 8 લાખ ડોલર મળશે. એટલે કે 6 કરોડ 66 લાખ જેટલી પ્રાઈઝ મની મળશે. (PC - ICC)

3 / 5
16 નવેમ્બર 2023ના દિવસે રમાયેલી સાઉથ આફ્રીકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં કાંગારુઓએ 3 વિકેટથી જીત મેળવીને ફાઈનલમાં જગ્યા બનાવી હતી. 5મી આઈસીસી સેમિફાઈનલ હારનાર સાઉથ આફ્રીકન ટીમને 8 લાખ ડોલર મળશે. (PC - ICC)

4 / 5
ગ્રુપ સ્ટેજની મેચ જીતનાર ટીમને 40 હજાર ડોલર (33 લાખ) મળે છે. વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ જીતનાર ટીમને 4 મિલિયન ડોલર (33 કરોડ)ની પ્રાઈઝ મની મળશે. ફાઈનલ હારનાર ટીમને 2 મિલિયન ડોલર (16 કરોડ) પ્રાઈઝ મની મળશે.  (PC - ICC)

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">