Shaheen Afridi Love Story: બાળપણની મિત્રતા પ્રેમમાં પરિવર્તિત થઈ, ક્રિકેટર બન્યો પૂર્વ ક્રિકેટરનો જમાઈ

કહેવાય છે કે પ્રેમ વિના જીવનમાં બધું અધૂરું લાગે છે. લોકો પ્રેમ ખાતર ધર્મ, પરિવાર, સંબંધો અને દરેક વસ્તુનો બલિદાન આપી દે છે, પાકિસ્તાનના સ્ટાર ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી (Shaheen Afridi)એ તેની પત્ની અંશા સાથે લગ્ન કર્યા છે. આ બંનેના લગ્નમાં કેપ્ટન બાબર આઝમ પણ પહોંચ્યા હતા,

| Updated on: May 01, 2024 | 3:45 PM
શાહીન શાહ આફ્રિદી (Shaheen Afridi) અને અંશા આફ્રિદીએ આ વર્ષે ફેબ્રુઆરીની શરૂઆતમાં કરાચીમાં લગ્ન કર્યા હતા. જેમાં જાણીતા ક્રિકેટરો અને નજીકના સંબંધીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. કેટલાક લોકોનું જીવન તેમના પ્રેમને જીવનસાથી બનાવ્યા પછી સંપૂર્ણપણે બદલાઈ જાય છે,

1 / 5
શાહીન આફ્રિદી અને અંશાની લવ સ્ટોરી ઘણી રસપ્રદ છે. તમને જણાવી દઈએ કે, બંને એકબીજાને બાળપણથી ઓળખે છે,પરંતુ તેમના દિલ હવે મળ્યા છે.  પહેલી મુલાકાત અંગે શાહિને કહ્યું હતું કે અમે એકબીજાના ઘરે જતા હતા. જ્યારે પણ તે અમારા ઘરે આવતી ત્યારે હું તેને જોતો હતો.  મતલબ કે બંને બાળપણથી જ સારા મિત્રો હતા,

2 / 5
પાકિસ્તાન ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીએ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીની પુત્રી અંશા સાથે લગ્ન કર્યા છે. એટલે કે, શાહીન આફ્રિદીએ શાહિદ આફ્રિદીનો જમાઈ છે.

3 / 5
શાહીન આફ્રિદી પર હવે પાકિસ્તાનને વર્લ્ડ કપમાં જીત અપાવવાની જવાબદારી છે.  ભારતમાં 5 ઓક્ટોબરે વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવશે. પાકિસ્તાનની ટીમ તેની પ્રથમ મેચ 6 ઓક્ટોબરે નેધરલેન્ડ સામે રમશે. હાલમાં પાકિસ્તાનની ટીમ હૈદારાબાદ પહોંચી ચૂકી છે અને વર્લ્ડકપની તૈયારી કરી રહી છે.

4 / 5
આફ્રિદીના પરિવારની વાત કરીએ તો તેને પાંચ દીકરીઓ છે. મોટી દીકરીનું નામ અંશા છે. તેના શાહીન આફ્રિદી સાથે લગ્ન થયા છે. અંશા પછી અક્ષનો વારો આવે છે. અક્ષાએ નાસિર નાસિર ખાન સાથે લગ્ન કર્યા છે. આફ્રિદીની અન્ય ત્રણ પુત્રીઓ અસમારા, અજવા અને અરવા છે. (ALL Photo : instagram)

5 / 5
Follow Us:
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો કેવો રહેશે દિવસ

ગુજરાતીઓને નહીં મળે હાડ થીજવતી ઠંડીથી રાહત ! માવઠાની આગાહી

હવે 'અપાર કાર્ડ' વિદ્યાર્થીઓ માટે ફરજિયાત !

સુરતમાં 2 બોગસ તબીબ ઝડપાયા, જુઓ Video
સુરતમાં 2 બોગસ તબીબ ઝડપાયા, જુઓ Video
પુષ્પા સ્ટાઈલમાં પાટણમાં કરોડોના રક્ત ચંદનની દાણચોરી ઝડપાઈ

રાયખડમાં સલમાન એવન્યુ ગેરકાયદે બાંધકામ: હાઈકોર્ટની રોક, ચુકાદો અનામત

કન્ટેનરમાં વિદેશી દારુની હેરાફેરીનો થયો પર્દાફાશ, 2 આરોપીની ધરપકડ

GILમાં ફરજ બજાવનાર તત્કાલીન એકજીક્યુટિવ રુચિ ભાવસારની અટકાયત

સિદ્ધપુર GIDCમાંથી 4 મહિના પહેલા લીધેલા ઘીના નમૂના ફેઈલ

અલ્લુ અર્જુનની ધરપકડ થતા તેની પત્ની સ્નેહાના આંખોમાંથી છલક્યા આંસુ

g clip-path="url(#clip0_868_265)">