AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કિંગ કોહલીએ કિંગ રામ પાસેથી લીધા આશીર્વાદ, સોશિયલ મીડિયા પર ફોટો થયા વાયરલ

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આમંત્રિત કરવામાં આવેલ મહાનુભવોમાં વિરાટ કોહલીનું નામ પણ સામેલ હતું. પરંતુ વ્યસ્ત ક્રિકેટ શેડ્યૂલના કારણે કોહલી અયોધ્યામાં હાજર ના રહી શક્યો. જોકે વિરાટે મંદિરની દૂર હોવા છતા તેણે ભગવાન રામના દર્શન કર્યા હતા. સોશિયલ મીડિયા પર વિરાટના અનેક ફોટો વાયરલ થયા હતા.

| Updated on: Jan 22, 2024 | 3:06 PM
Share
રામ લલ્લાના ભવ્ય દર્શન માટે અયોધ્યામાં હાજર ન રહી શકનાર વિરાટ કોહલીના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

1 / 5
સોશિયલ મીડિયા પર અનેક ફોટો અને વીડિયો વાયરલ થયા હતા, જેમાં એક ફોટો એવો હતો જે ખૂબ જ વાયરલ થયો હતો.

2 / 5
22 જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ ભારતના પૂર્વ કેપ્ટન અને સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીનો આ ફોટો વાયરલ હતો, જેમાં વિરાટ ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવી બેઠો છે.

3 / 5
વિરાટ વર્તમાન ક્રિકેટનો 'કિંગ' છે. અને આ કિંગનું શીશ ક્રિકેટ મેદાનમાં કોઈ બોલરના સામે ઝૂકતું નથી. પંરતુ રાજધીરાજ શ્રી રામચંદ્ર ભગવાનની સામે વિરાટ શીશ ઝુકાવે છે.

4 / 5
અયોધ્યામાં ભવ્ય રામ જન્મભૂમિ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ ભગવાન રામના બાળ સ્વરૂપના દર્શન થયા હતા. જે બાદ સોશિયલ મીડિયા પર પ્રભુ રામના ચરણોમાં શીશ ઝુકાવતા વિરાટ કોહલીના પર ફોટો સામે આવ્યા હતા. જોકે આ બધા એડિટ થયેલ ફોટા છે.

5 / 5
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">