Punjab Kings Full Squad 2025 : 17 વર્ષના દુકાળનો અંત કરશે આ ખેલાડીઓ, પંજાબની મજબુત ટીમ જુઓ

ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સિઝન માટે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાયેલા ઓક્શન બાદ જાણો પંજાબ કિંગ્સની ટીમ હવે કેવી છે? શું આ ખેલાડીઓ પંજાબ કિંગ્સના ટાઈટલ જીતવાના દુકાળને ખતમ કરી શકશે? તો આવી છે પંજાબ કિંગ્સની આઈપીએલ 2025 માટે ટીમ.

| Updated on: Nov 26, 2024 | 12:06 PM
પંજાબ કિંગ્સે તેના નવા મુખ્ય કોચ રિકી પોન્ટિંગના નેતૃત્વમાં નવી ટીમ બનાવી છે. પંજાબ કિંગ્સે 2 ખેલાડીઓને રિટેન કર્યા છે. શશાંક સિંહને 5.5 કરોડ રૂપિયામાં, પ્રભસિમરન સિંહને 4 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યા છે.

1 / 5
આ બંને ખેલાડીઓને રિટેન કરવા માટે ફ્રેન્ચાઇઝીએ માત્ર 9.5 કરોડ રૂપિયા ખર્ચવા પડ્યા હતા. આ રીતે, આઈપીએલ 2025 માટે ટીમ બનાવવા માટે 120 કરોડ રૂપિયામાંથી 110.5 કરોડ રૂપિયા પંજાબ કિંગ્સના પર્સમાં હતા. તમને જણાવી દઈએ કે, પંજાબ કિંગ્સની ટીમ આઈપીએલના મેગા ઓક્શનમાં સૌથી વધારે પૈસા લઈ ઉતરી હતી.

2 / 5
છેલ્લા 17 વર્ષથી પોતાના પ્રથમ IPL ખિતાબની રાહ જોઈ રહેલી પંજાબ કિંગ્સ ટીમ IPL 2025 માટે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં આયોજિત બે દિવસીય મેગા હરાજી બાદ હવે કાંઈક આવી જોવા મળી રહી છે.

3 / 5
 પંજાબ કિંગ્સે IPL 2025 મેગા ઓક્શનના પહેલા દિવસે શ્રેયસ ઐયર, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, માર્કસ સ્ટોઈનિસ અને ગ્લેન મેક્સવેલ જેવા મજબૂત ખેલાડીઓ સહિત કુલ 10 ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કર્યા હતા.

4 / 5
શશાંક સિંઘ, પ્રભસિમરન સિંહ, અર્શદીપ સિંહ, શ્રેયસ અય્યર, યુઝવેન્દ્ર ચહલ, માર્કસ સ્ટોઈનિસ, ગ્લેન મેક્સવેલ, નેહલ વાઢેરા, હરપ્રીત બ્રાર, વિષ્ણુ વિનોદ, વિજયકુમાર વિશાક, યશ ઠાકુર, માર્કો યાનસન, જોશ ઈંગ્લિસ, લોકી ફર્ગ્યુસન,  અજમતુલ્લાહ ,કુલદીપ સેન, પ્રિયાંશ આર્ય, એરોન હાર્ડી, મુશીર ખાન, સૂર્યાંશ શેડગે, ઝેવિયર બાર્ટલેટ, પાઈલા અવિનાશ, પ્રવીણ દુબે.

5 / 5
Follow Us:
ગુજરાતમાં ઠંડો પવન ફૂંકાવવાની આગાહી
ગુજરાતમાં ઠંડો પવન ફૂંકાવવાની આગાહી
શાળામાં ઘૂસ્યો સિંહ ! શાળાએ આવતા બાળકોને શિક્ષકોએ બહાર જ રોક્યા

છોટા પેકેટ બડા ધમાકા, 1 ઉંદરથી 3 બિલાડી ડરીને ભાગી

જમીન NA કૌભાંડ મામલે કાર્યવાહી, 58 મિલકત ધારકને દબાણ દૂર કરવાની નોટિસ

હવે દારુ પણ નકલી ! કડીમાંથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ

ભરશિયાળે કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદનો કહેર

રાજાશાહી ઠાઠ માણવા રાજવી પરિવારના ઘરે કરી ચોરી, 5 આરોપીની ધરપકડ

આ 4 રાશિના જાતકોને આજે વેપારમાં મોટા લાભના સંકેત

ગુજરાતમાં શીત લહેરની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન

ખાખીની દાદાગીરી, અકસ્માતની ફરિયાદ કરવા ગયેલા યુવકને પોલીસે માર્યો માર

g clip-path="url(#clip0_868_265)">