AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025 : ફાઈનલ મેચ પણ વરસાદના કારણે ધોવાઈ જશે? જાણો કેવું રહેશે અમદાવાદનું હવામાન

IPL 2025ની ફાઈનલ મેચને લઈ પંજાબ અને બેંગલુરુના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે, કારણ કે બંને ટીમ પહેલીવાર ટ્રોફી જીતવા તૈયાર છે, પરંતુ જીતશે તો કોઈ એક જ ટીમ અને હારનારી ટીમના ફેન્સનું દિલ ફરી તૂટી જશે. જો કે મેચના પરિણામ પહેલા ફેન્સને વરસાદની વધુ ચિંતા છે. બધાના મનમાં એક જ સવાલ છે કે ફાઈનલ મેચના દિવસે અમદાવાદમાં વાતાવરણ કેવું રહેશે?

| Updated on: Jun 02, 2025 | 9:29 PM
Share
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે IPL 2025ની ક્વોલિફાયર-2 મેચ પણ રમાઈ હતી. જેમાં વરસાદના કારણે મેચમાં વિક્ષેપ પડ્યો હતો અને મેચ મોડી શરૂ થઈ હતી.

1 / 5
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ડ્રેનેજ સિસ્ટમ ઘણી સારી છે, જેના કારણે વરસાદ બંધ થયા બાદ મેચ શરૂ થઈ શકી અને મુંબઈને હરાવી પંજાબ ફાઈનલમાં પહોંચ્યું હતું.

2 / 5
હવે IPLની ફાઈનલ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જ યોજાવાની છે, એવામાં બધાના મનમાં સવાલ છે કે ફાઈનલના દિવસે અમદાવાદમાં હવામાન કેવું રહેશે?

3 / 5
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર IPL 2025ની ફાઈનલ મેચના દિવસે અમદાવાદમાં વરસાદ પડવાની શક્યતા છે. હવે જો ફાઈનલ મેચના સમયે વરસાદ પડે છે તો પણ આ મેચના પરિણામ પર વરસાદની કોઈ અસર નહીં થાય, કારણ કે IPL ગવર્નિંગ કાઉન્સિલે 4 જૂને રિઝર્વ ડે રાખ્યો છે.

4 / 5
આનો અર્થ એ થયો કે જો વરસાદને કારણે 3 જૂને મેચ રમી શકાતી નથી, તો તે 4 જૂને રમી શકાય છે. જો બીજા દિવસે પણ વરસાદના કારણે મેચ ના રમાય તો પોઈન્ટ ટેબલમાં આગળ રહેલી ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે. (All Photo Credit : PTI / Getty Images)

5 / 5

IPL 2025ની ફાઈનલ બેંગલુરુ અને પંજાબ વચ્ચે યોજાશે. અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં આ મેચ રમાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

Breaking News: માઉન્ટ આબુથી અમદાવાદ આવતી પ્રવાસીઓની બસને નડ્યો અકસ્માત

સાયબર અવેરનેસ માટે પોલીસનું અનોખુ આયોજન
સાયબર અવેરનેસ માટે પોલીસનું અનોખુ આયોજન
નશામાં વપરાતા વિવિધ પેપરના વેચાણ મામલે તંત્ર એક્શનમાં - જુઓ Video

સાઇબર ફ્રોડમાં સંડોવાયેલા 13 ની ધરપકડ
સાઇબર ફ્રોડમાં સંડોવાયેલા 13 ની ધરપકડ
સુરતના ઉધના, પુણાગામ, વરાછા, હીરાબાગની ડેરીના ઘી-માખણ સબસ્ટાન્ડર્ડ !

ઊર્જા અને ઉત્સાહ સકારાત્મક પરિણામો લાવશે, બિઝનેસમાં નવા કરાર થશે

તળાજા હાઇવે પર રખડતા ઢોરે લીધો યુવકનો ભોગ - જુઓ Video

ચોટીલામાં કરોડોની લાકડાની હેરાફેરીનો ભંડાફોડ, 15 ટ્રક જપ્ત

અમદાવાદમાં પોલીસકર્મીએ મહિલાને લાફો મારવા મામલે થયો ચોંકાવનારો ખૂલાસો

મુસ્લિમ મહિલાના રૂપમાં વેશ બદલીને ચોરી કરતો યુવક ઝડપાયો - જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">