AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઘરમાંથી મચ્છર ભગાડવા છે તો આજે જ લઈ આવો આ છોડ, તેની સુગંધથી દૂર ભાગશે જીવજંતુ

ઘરના બાળકોથી લઈને મોટા સુધી બધાને કરડે છે. તેમના કરડવાથી શાંતિથી બેસવું કે ફરવું પણ મુશ્કેલ બને છે. ઘણીવાર, આ મચ્છરો રાત્રે સારી ઊંઘ લેવાનું પણ અશક્ય બનાવે છે. જો તમે પણ આ જંતુઓથી છુટકારો મેળવવા માંગતા હો અને કુદરતી ઉકેલો શોધી રહ્યા હોવ, તો મચ્છર ભગાડનારા છોડને ઘરમાં લગાવી શકો છો

| Updated on: Mar 13, 2026 | 3:38 PM
Share
ગરમી શરુ થઈ ગઈ છે ત્યારે આ ગરમીમા મચ્છરનો આતંક પણ વધારે જોવા મળે છે. સાંજનો સમય થતા મચ્છર ઘરની બાલ્કની કે અન્ય જગ્યાએથી ઘરમાં પ્રવેશે છે અને ઘરના બાળકોથી લઈને મોટા સુધી બધાને કરડે છે. તેમના કરડવાથી શાંતિથી બેસવું કે ફરવું પણ મુશ્કેલ બને છે. ઘણીવાર, આ મચ્છરો રાત્રે સારી ઊંઘ લેવાનું પણ અશક્ય બનાવે છે. જો તમે પણ આ જંતુઓથી છુટકારો મેળવવા માંગતા હો અને કુદરતી ઉકેલો શોધી રહ્યા હોવ, તો મચ્છર ભગાડનારા છોડને ઘરમાં લગાવી શકો છો. (ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

1 / 7
આ છોડ ઘરમાં તેની સુંગધથી મચ્છર, માખી સહિત અને જીવજંતુને દૂર ભગાડે છે. જો આ છોડ તમે ઘરમાં રાખો છો તો તેનાથી ઘરમાં સુંગધીત વાતાવરણ રહે છે. (ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

2 / 7
ગલગોટાનો છોડ: ગલગોટાના ફૂલોની સુગંધ મચ્છરોને દૂર કરે છે. આ ફૂલોમાં પાયરેથ્રમ હોય છે, જે એક સંયોજન છે જેનો ઉપયોગ મચ્છર-નાશક ઉત્પાદનોમાં પણ થાય છે. તેથી, તમે તમારા ઘરમાં ગલગોટો રોપી શકો છો. બાલ્કની ઉપરાંત, આ છોડ દરવાજા અથવા બારીઓ પાસે મૂકી શકાય છે. (ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

3 / 7
લેમનગ્રાસ: લેમનગ્રાસના છોડમાં સિટ્રોનેલા તેલ હોય છે. આ છોડ દ્વારા નીકળતી સુગંધ અસરકારક રીતે મચ્છરોને ભગાડે છે. જો તમે આ છોડના પાંદડા સીધા તમારી ત્વચા પર ઘસો છો, તો તે કુદરતી મચ્છર ભગાડનાર તરીકે કાર્ય કરે છે, જે મચ્છરોને કરડતા અટકાવે છે. (ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

4 / 7

5 / 7
ફૂદીનો: આપણે ફુદીનાની તાજગીભરી સુગંધનો આનંદ માણીએ છીએ, અને તેનો આપણે ઘણી રીતે ઉપયોગ કરીએ છે; જો કે, આ છોડ મચ્છરો માટે દુઃસ્વપ્ન સાબિત થાય છે. મચ્છરો ફુદીનાના છોડથી દૂર ભાગે છે. તેમજ તેની સુંગધ મચ્છર સહિતના અનેક જીવોને ઘરથી દૂર રાખે છે. (ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

6 / 7
લવંડર: બીજો એક છોડ જે તેના મચ્છર ભગાડવાના ગુણધર્મો માટે જાણીતો છે તે લવંડર છે. મચ્છરોને લવંડરની સુગંધ પસંદ નથી. માત્ર મચ્છરો જ નહીં, પરંતુ અન્ય જંતુઓ પણ લવંડરના છોડથી દૂર રહે છે. (ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

7 / 7

Main Door Vastu: ઘરના મેઇનડોર પાસે લગાવી છે ગણેશજીની મૂર્તિ કે પ્રતિમા તો સાવધાન ! જાણો વાસ્તુ શું કહે છે, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

g clip-path="url(#clip0_868_265)">