AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય, ડેમ અને તળાવ લિંક કરવા સરકાર લાવી મોટી યોજના

Breaking News : વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય, ડેમ અને તળાવ લિંક કરવા સરકાર લાવી મોટી યોજના

| Updated on: Mar 14, 2026 | 7:03 PM
Share

રાજ્ય સરકારે દાંતીવાડા અને સીપુ ડેમ લિંક પ્રોજેક્ટ મંજૂર કર્યો છે, જેથી વરસાદી પાણી દરિયામાં જતાં અટકાવી શકાય અને પાણીનો સંગ્રહ વધે. આ યોજનાથી ખેડૂતોને પૂરતી સિંચાઈ મળશે અને રાજ્યના પાણી સંસાધનો મજબૂત બનશે.

રાજ્ય સરકારે વરસાદી પાણી દરિયામાં જતાં અટકાવવા માટે મોટો નિર્ણય લીધો છે. ખેતી અને પાણી સંસાધન વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે ડેમ અને તળાવ લિંક કરવાની યોજના મંજૂર કરવામાં આવી છે.

રાજ્ય સરકારે ખાસ કરીને દાંતીવાડા ડેમ અને સીપુ ડેમ લિંક પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ યોજનામાં બે ડેમને લિંક કરવા માટે કુલ 119 કરોડ રૂપિયા ફાળવણી કરવામાં આવ્યા છે. આ પગલાથી સીપુ ડેમમાં પાણીનો સંગ્રહ વધશે અને વરસાદી પાણી દરિયામાં જતાં અટકાવાશે.

પાણીના સંગ્રહણ અને વિતરણ પર પ્રવીણ માળીએ જણાવ્યું કે, આ યોજના ખેડૂતો માટે મહત્વપૂર્ણ છે અને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, ડેમ લિંકિંગથી પ્રાકૃતિક રૂપે પાણીના નિકાસને નિયંત્રિત કરી શકાય છે અને લાંબા ગાળે રાજ્યના પાણી સંસાધનો વધુ મજબૂત બની રહેશે.

રાજ્ય સરકારના પ્રધાન પ્રવીણ માળીએ જણાવ્યું કે, આ યોજનાથી માત્ર ખેડૂતો માટે જ નહીં, પરંતુ સમગ્ર રાજ્ય માટે પાણી વ્યવસ્થામાં સુધારો અને ઊર્જા-મિતવ્યયી સિંચાઈ સુવિધા ઉપલબ્ધ થશે.

ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા

g clip-path="url(#clip0_868_265)">