AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market: બજારના ઘટાડામાં છુપાયેલી છે ‘કમાણીની તક’, આ 5 શેરમાં રોકાણ કરવાનો સૌથી ‘ઉત્તમ સમય’

શેરબજારમાં અત્યારે ઓટો સેક્ટરની હાલત જોઈને સામાન્ય રોકાણકારો ફફડી રહ્યા છે. નિફ્ટી ઓટો પછડાઈ રહ્યો છે અને ચારેબાજુ વેચવાલીનો માહોલ છે. જો કે, આ બધા વચ્ચે 5 સ્ટોક રોકાણકારોને સારું એવું રિટર્ન આપી શકે છે.

| Updated on: Mar 13, 2026 | 7:51 PM
Share
ઓટો સેક્ટરમાં સતત બીજા દિવસે નબળાઈ જોવા મળી છે. નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં 2 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે, જેના કારણે સેક્ટરના લગભગ તમામ મોટા શેરોમાં વેચવાલી જોવા મળી હતી. છેલ્લા કેટલાક સમયથી ઇન્ડેક્સનું પ્રદર્શન પણ નબળું રહ્યું છે. છેલ્લા એક અઠવાડિયામાં નિફ્ટી ઓટો આશરે 10 ટકા જેટલો તૂટ્યો છે, જ્યારે એક મહિનામાં તેમાં 13 ટકાથી વધુનો ઘટાડો આવ્યો છે. 03 મહિના અને 06 મહિનાના સમયગાળામાં પણ ઇન્ડેક્સ નેગેટિવ રિટર્નમાં છે.

1 / 7
સેક્ટરમાં દબાણનું મુખ્ય કારણ કાચા તેલની વધતી કિંમતો, સંભવિત ગેસ સપ્લાયની ચિંતા અને સપ્લાય ચેઈન સાથે જોડાયેલા જોખમો માનવામાં આવે છે. એવામાં બ્રોકરેજ હાઉસનું માનવું છે કે, મજબૂત ડિમાન્ડ અને નવા પ્રોડક્ટ લોન્ચના કારણે ઘણી કંપનીઓની ગ્રોથ સ્ટોરી હજુ પણ અકબંધ છે.

2 / 7
બ્રોકરેજ હાઉસ Motilal Oswal એ Maruti Suzuki પર 'BUY' રેટિંગ યથાવત રાખતા 17,406 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઇસ આપ્યો છે. વર્તમાન સ્તરની સરખામણીએ તેમાં આશરે 37 ટકા ઉછાળાની (Upside) શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બ્રોકરેજનું માનવું છે કે, આવનારા સમયમાં કંપનીનો માર્કેટ શેર ફરી વધી શકે છે. આ ઉપરાંત, નવા મોડલ લોન્ચ અને એક્સપોર્ટમાં મજબૂતી કંપનીની ગ્રોથને ટેકો આપી શકે છે. પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં માંગમાં સુધારો પણ સ્ટોક માટે સકારાત્મક ટ્રિગર માનવામાં આવે છે.

3 / 7
Goldman Sachs એ Hyundai Motor India પર 'BUY' રેટિંગ જાળવી રાખ્યું છે અને ટાર્ગેટ પ્રાઇસ 2,650 રૂપિયા રાખ્યો છે. અંદાજે 2,000 રૂપિયાની આસપાસ ટ્રેડ કરી રહેલા આ સ્ટોકમાં 30 ટકાથી વધુ ઉછાળાનો અંદાજ છે. બ્રોકરેજના જણાવ્યા અનુસાર, ત્રીજા ક્વાર્ટરમાં કંપનીના માર્જિન પર કાચા માલની કિંમતો અને માર્કેટિંગ ખર્ચનું દબાણ જોવા મળ્યું હતું. તેમ છતાંય, SUV અને કોમ્પેક્ટ સેગમેન્ટમાં મજબૂત રિટેલ ડિમાન્ડ કંપનીની ભવિષ્યની ગ્રોથને સપોર્ટ કરી શકે છે.

4 / 7
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ઉચ્ચ-ગુણવત્તાવાળા શેરો ખરીદવા અને તમારા SIP બંધ કરવાનું ટાળવું સમજદારીભર્યું રહેશે. વધુમાં, મ્યુચ્યુઅલ ફંડ્સ (MFs), NPS, વગેરેમાં તમારા રોકાણોને ટોપ અપ કરવું પણ એક યોગ્ય નિર્ણય સાબિત થઈ શકે છે. (ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

5 / 7
શેરબજારમાં હાલ ચાલી રહેલ ઘટાડાને લઈને રોકાણકારોમાં ચિંતા વધતી જોવા મળી રહી છે. ઘણા લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું કોરોના કાળ જેવી પરિસ્થિતિ ફરીથી સર્જાઈ રહી છે? તાજેતરના આંકડાઓ અનુસાર બજારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, જેના કારણે કોરોના સમયની યાદ તાજી થઈ રહી છે. (ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

6 / 7
બ્રોકરેજ ફર્મ Nuvama એ TVS Motor પર 'BUY' રેટિંગ યથાવત રાખ્યું છે અને 4,300 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઇસ આપ્યો છે. વર્તમાન સ્તરથી તેમાં આશરે 29 ટકા ઉછાળાનો અંદાજ છે. બ્રોકરેજનું માનવું છે કે, કંપની ઘરેલું બજારમાં મજબૂત પ્રદર્શન ચાલુ રાખી શકે છે. આ ઉપરાંત, 'Norton' બ્રાન્ડ હેઠળ લોન્ચ થનારી પ્રીમિયમ મોટરસાઇકલ કંપનીની ગ્લોબલ પોઝિશનિંગને વધુ મજબૂત બનાવશે.

7 / 7
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

Stock Market : દલાલ સ્ટ્રીટમાં મોટો ખેલ ! પડતા બજારમાં પણ આ 10 શેર્સે રોકાણકારોને કરાવ્યો ‘જોરદાર નફો’

Follow Us
Breaking News : "ઝુંપડુ હશે ત્યાં ઘર " બનાવી આપવાનો વાયદો
Breaking News :
સુરતમાં 2000 કિલો ઘી અને 1700 કિલો રો મટીરીયલનો જથ્થો કબ્જે કર્યો

બે બાળકીના શંકાસ્પદ મોત કેસમાં બાળકીના પિતાની અપીલ,કહ્યું-આરોપ ખોટા છે

સૌરાષ્ટ્રની રાજનીતિમાં શાબ્દિક પ્રહારોથી વાતાવરણ ગરમાયું

19 એપ્રિલથી આ રાશિના જાતકોનો ગોલ્ડન ટાઈમ શરુ ! અક્ષય તૃતીયા કરાવશે લાભ

લાંબી મુસાફરી કરવાનું ટાળો, તમે બધાનું ધ્યાન ખેંચશો

આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video

વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા

ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર

દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

g clip-path="url(#clip0_868_265)">