IPL 2024 : ફાઈનલ મેચ પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટને કરાવ્યું ફોટોશૂટ, તસવીરો થઈ વાયરલ

IPL 2024ની ફાઈનલ મેચના એક દિવસ પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટનોએ ફોટોશૂટ કરાવ્યું હતું. શ્રેયસ અય્યર અને પેટ કમિન્સ બંનેએ IPL ટ્રોફી સાથે ચોપાટી પર બોટમાં અને રસ્તા પર રિક્ષા સાથે ફોટોશૂટ કરાવ્યું હતું. આ તસવીરો IPLના X એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવી છે.

| Updated on: May 25, 2024 | 7:33 PM
IPL 2024 ફાઈનલ મેચની પૂર્વ સંધ્યાએ કોલકાતા અને હૈદરાબાદની ટીમના કેપ્ટનોએ ફોટોશૂટ કરાવ્યું હતું.

1 / 5
કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન શ્રેયસ અય્યર અને સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે IPL ટ્રોફી સાથે ચોપાટી પર ફોટોશૂટ કરાવ્યું હતું.

2 / 5
શ્રેયસ અય્યર અને પેટ કમિન્સ બંનેએ IPL ટ્રોફી સાથે ચોપાટી પર બોટમાં અને રસ્તા પર રિક્ષા સાથે પોઝ આપ્યા હતા.

3 / 5
IPLના ઓફિશિયલ X એકાઉન્ટ પર આ ફોટોશૂટની તસવીરો શેર કરવામાં આવી હતી. જેમાં બંને કપ્તાન હળવા મૂડમાં જોવા મળ્યા હતા.

4 / 5
ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં આવતીકાલે એટલે કે 26 મે રવિવારે સાંજે 7:30 વાગ્યે KKR અને SRH વચ્ચે IPL 2024ની ટ્રોફી જીતવા માટે ફાઈનલ જંગ જામશે.

5 / 5
Follow Us:
સુબીર ખાતે ઠંડા પીણા અને મીઠાઈની દુકાનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ

સુરતઃ હવાલા નેટવર્કનો આંકડો 100 કરોડનો પાર પહોંચ્યો- Video

જામનગરમાં ઘરે ઘરે માંદગીના ખાટલા, રોગચાળાએ મુકી માઝા- Video

સુરતમાં મેટ્રોની કામગીરીથી ત્રસ્ત વેપારીઓએ કલેક્ટર સમક્ષ માંડ્યો મોરચો

PM મોદી અને સ્પેનના PM ના આગમનને લઈને વડોદરા સજ્જ, શહેરનો થયો કાયાકલ્પ

આસારામને જોધપુર જેલમાં 4 કલાક મળવા, નારાયણ સાંઈને હાઈકોર્ટના જામીન

અંબાલાલની આગાહી, હવે ગુજરાતના આ જિલ્લાઓને ઘમરોળશે વાવાઝોડુ- Video

પોરબંદર પોલીસે કુખ્યાત ગેંગલીડર ભીમા દુલાની કરી અટકાયત

પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓને લઈને HCએ વ્યક્ત કરી ચિંતા

ઈકો સેન્સિટિવ ઝોન અંગે ખેડૂતો ખોટી ભ્રમણાઓથી રહો દૂર઼- પૂર્વ DCF, ગીર

g clip-path="url(#clip0_868_265)">