AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023 : ગુજરાત ટાઇટન્સના નવા સ્ટાર સાઈ સુદર્શનને રમત વારસામાં મળી , તેના માતા પિતા પણ ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે

મંગળવારના રોજ દિલ્હી અને ગુજરાત વચ્ચે મેચ રમાઈ હતી.આ મેચમાં ગુજરાતે દિલ્હીને છ વિકેટે હરાવ્યું. ટીમની આ જીતમાં ફ્રેન્ચાઈઝીના નવા સ્ટાર યુવા બેટ્સમેન બી સાઈ સુદર્શને મોટી ભૂમિકા ભજવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 05, 2023 | 4:19 PM
Share
 દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી મેચમાં સુદર્શને 48 બોલનો સામનો કર્યો હતો અને ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી અણનમ 62 રન બનાવ્યા હતા. તેણે ડેવિડ મિલર સાથે 56 રનની ભાગીદારી કરીને ગુજરાતને જીત અપાવી હતી.આ પહેલા તેણે વિજય શંકર સાથે 53 રનની ભાગીદારી કરી હતી. ગુજરાતને સારી શરૂઆત મળી ન હતી, પરંતુ સુદર્શન અને વિજયની ભાગીદારીએ ટીમને મેચમાં વાપસી કરી હતી.

1 / 5
સુદર્શન પોતાનો પરિવાર છોડીને નશેનલ સ્તરે નામ કમાવનાર પ્રથમ વ્યક્તિ નથી. તેના પરિવારમાં આવા વધુ બે વ્યક્તિઓ છે જેમણે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે ધૂમ મચાવી છે. આ બંને અન્ય કોઈ નહીં પણ તેના માતા-પિતા છે.સુદર્શનના માતા-પિતાના બેકગ્રાઉન્ડ પણ રમતગમતની રહી છે. તેના પિતા ભારદ્વાજ એથ્લેટ રહી ચૂક્યા છે અને દક્ષિણ એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. તેની માતાનું નામ ઉષા ભારદ્વાજ છે અને તેણે વોલીબોલમાં તમિલનાડુનું પ્રતિનિધિત્વ કર્યું છે.

2 / 5
2021માં સાઈ સુદર્શનનું નામ ભારતીય ક્રિકેટ જગતમાં ચર્ચામાં આવ્યું હતું. આ વર્ષે, સુદર્શને તેના રાજ્યની લીગ તમિલનાડુ પ્રીમિયર લીગમાં જોરદાર બેટિંગ કરી હતી. તે લીગમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીની યાદીમાં બીજા સ્થાને રહ્યો હતો.

3 / 5
ગયા વર્ષે પણ આ ખેલાડીએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 2022 માં  સુદર્શને પાંચ IPL મેચ રમી અને 145 રન બનાવ્યા. જેમાં એક અડધી સદી સામેલ હતી. આ સિઝનમાં તેણે અત્યાર સુધીમાં બે મેચ રમી છે અને કુલ 84 રન બનાવ્યા છે. દિલ્હી સામેની ઈનિંગ માટે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

4 / 5
IPL આ વિશ્વની સૌથી મોંઘી લીગ છે. આ લીગમાં સૌથી વધુ પૈસાનો વરસાદ થાય છે. પરંતુ તેમ છતાં સુદર્શનને આ લીગ કરતાં TNPLમાં વધુ પૈસા મળે છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં TNPL ની હરાજી યોજાઈ હતી અને આ હરાજીમાં સુદર્શનને કોવાઈ કિંગ્સે 21.6 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.હવે જો તેની આઈપીએલ સેલેરી જોવામાં આવે તો તે 20 લાખ છે.આ તેની બેઝ પ્રાઈસ હતી અને આ બેઝ પ્રાઈસમાં ગુજરાતે તેને ખરીદ્યો હતો.

5 / 5
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત

શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો

ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર

શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા

ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો

ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા

ડુંગળી પકવતા ખેડૂતો માટે "પડ્યા પર પાટુ" જેવી સ્થિતિ સર્જાઈ
ડુંગળી પકવતા ખેડૂતો માટે
g clip-path="url(#clip0_868_265)">