INDW vs SAW 1st ODI : સ્મૃતિ મંધાનાનો જલવો, સાઉથ આફ્રિકા સામે શાનદાર સદી ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કર્યું આ મોટું કામ
ભારતની સ્ટાર ક્રિકેટર સ્મૃતિ મંધાનાએ રવિવારે સાઉથ આફ્રિકા સામે સદીની ઇનિંગ રમી હતી. મંધાનાએ ઘરમાં સદીના દુષ્કાળનો અંત લાવ્યો. આ સાથે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ચમત્કાર કર્યો છે.
Latest News Updates
Most Read Stories