AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025 Points Table : KKRની જીતથી પોઈન્ટ ટેબલમાં ઉથલ-પુથલ મચી, દિલ્હી કેપિટલ્સ માટે મુશ્કેલીઓ ઉભી થઈ

પોતાના ઘર આંગણે દિલ્હી કેપિટલ્સને સતત બીજી હારથી પોઈન્ટ ટેબલ ખુબ રોમાંચક બન્યું છે. તો ચાલો જાણીએ આઈપીએલ 2025ના પોઈન્ટ ટેબલમાં કઈ કઈ ટીમ એકબીજાને ટકકર આપી રહી છે.પોઈન્ટ ટેબલમાં પહેલા અને બીજા સ્થાને કઈ ટીમ છે.

| Updated on: Apr 30, 2025 | 12:47 PM
Share
આઈપીએલ 2025ની સીઝનની 48મી મેચ દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી.  આ મેચમાં કેકેઆરની ટીમ 14 રનથી જીત મેળવી છે. આ સીઝનમાં કેકેઆરે ચોથી જીત મેળવી છે. આ સાથે પ્લેઓફની રેસમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે.

1 / 6
દિલ્હી કેપિટલ્સની ટીમ જે એક સમયે પ્લેઓફમાં પહોંચવાની મજબુત દાવેદાર જોવા મળતી હતી. તેમણે સતત 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જેનાથી તેને મોટો ઝટકો લાગ્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સે 9 અંક સાથે પોઈન્ટ ટેબલમાં 7માં સ્થાને છે.

2 / 6
રજત પાટીદારની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની ટીમ મેદાન પર શાનદાર પ્રદર્શન કરી રહી છે.

3 / 6
જેમાં તે પોઈન્ટ ટેબલમાં 10 મેચ રમ્યા બાદ 7 જીત સાથે પ્રથમ સ્થાને છે, આરસીબીનું પ્લેઓફમાં પહોંચવું લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે.

4 / 6
ચોથા સ્થાને દિલ્હી કેપિટલ્સ, પાંચમાં સ્થાને પંજાબ કિંગ્સ , છઠ્ઠા સ્થાને લખનૌ સુપર જાયન્ટસ, તો સાતમા સ્થાને કેકેઆરની ટીમ આઠમાં સ્થાને રાજસ્થાન રોયલ્સ, નવમાં સ્થાને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ અને પોઈન્ટ ટેબલમાં સૌથી છેલ્લે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ છે.

5 / 6
આરસીબીનું પ્લેઓફમાં પહોંચવું લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. જોવાનું રહેશે શું આ વખતે આરસીબીની ટીમ ચેમ્પિયન ટાઈટલ જીતે છે કે કેમ.

6 / 6

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. આઈપીએલના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર

અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન

રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ

જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ

ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ

રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં

છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video

કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો

Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video

Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">