30-05-2026

પહેલો FIFA વર્લ્ડ કપ કયા દેશે જીત્યો હતો?

12 જૂન 2026 થી FIFA વર્લ્ડ કપ  શરુ થશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ FIFA વર્લ્ડ કપની 23 મી આવૃત્તિ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

23 મા FIFA વર્લ્ડ કપમાં પહેલીવાર  48 ટીમો ભાગ લેશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

22 FIFA વર્લ્ડ કપમાં બ્રાઝિલ સૌથી વધુ  5 વખત જીત્યું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આર્જેન્ટિના FIFA વર્લ્ડ કપનું ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અને કુલ 3 વખત ટ્રોફી  જીતી ચૂક્યું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સૌથી પહેલો  FIFA વર્લ્ડ કપ 1930 માં યોજાયો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પહેલો FIFA વર્લ્ડ કપ ઉરુગ્વેએ જીત્યો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઉરુગ્વેએ 1950માં બીજી વખત FIFA વર્લ્ડ કપ જીત્યો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM