AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્માર્ટવોચના પાછળના ભાગમાં હંમેશા ચમકે છે લીલી લાઈટ… કંપનીઓ બીજા રંગનો ઉપયોગ કેમ નથી કરતી?

આજના ટેકનોલોજીના યુગમાં સ્માર્ટવોચ દરેકના હાથમાં જોવા મળે છે. પ્રીમિયમથી લઈને બજેટ ફ્રેન્ડલી તમામ સ્માર્ટવોચના બેક પેનલમાં હંમેશા ગ્રીન કલરની લાઈટ બ્લિંક થતી રહે છે. જાણો હાર્ટ રેટ અને પલ્સ રેટ માપતી આ સેન્સર લાઈટ પાછળ છુપાયેલું અસલી વૈજ્ઞાનિક કારણ.

| Updated on: May 30, 2026 | 8:02 PM
Share
આજના આધુનિક સમયમાં સ્માર્ટવોચ એક સામાન્ય અને લોકપ્રિય ગેજેટ બની ગયું છે. સામાન્ય ઘડિયાળની સરખામણીમાં આ ડિજિટલ વોચ હેલ્થ ટ્રેકિંગ સહિતના ઘણા એડવાન્સ ફીચર્સ ઓફર કરે છે. જો તમે ક્યારેય ધ્યાન આપ્યું હોય તો, સ્માર્ટવોચની પાછળના ભાગમાં હંમેશા લીલા રંગની (ગ્રીન) લાઈટ ચાલુ-બંધ થતી જોવા મળે છે. તમામ સ્માર્ટવોચ કંપનીઓ પોતાની ડિઝાઈન અને ફીચર્સ અલગ-અલગ રાખતી હોવા છતાં, સેન્સરની લાઈટ માટે માત્ર ગ્રીન કલરનો જ ઉપયોગ કેમ કરે છે? આ બાબત પાછળ એક રસપ્રદ વિજ્ઞાન છુપાયેલું છે.

1 / 7
પલ્સ રેટ માપવાની ખાસ પ્રક્રિયા: વાસ્તવમાં, મનુષ્યના પલ્સ રેટ અને હાર્ટ રેટને માપવા માટે સ્માર્ટવોચ 'ફોટોપ્લેથિસ્મોગ્રાફી' (Photoplethysmography) નામની ટેકનોલોજી અને પ્રોસેસનો ઉપયોગ કરે છે. આ ટેકનોલોજી દ્વારા એ જાણવું ખૂબ સરળ બને છે કે ત્વચા અને ટિશ્યુની અંદર વહેતા લોહીના વોલ્યુમમાં કેટલો બદલાવ આવી રહ્યો છે.

2 / 7
જ્યારે હૃદયના ધબકારા સાથે શરીરના અલગ-અલગ ભાગોમાં લોહી પહોંચે છે, ત્યારે રક્તવાહિનીઓ (કેપિલરીઝ) સંકોચાય છે અને વિસ્તરે છે. આ જ સમયે સ્માર્ટવોચ ત્વચાની અંદર લાઈટ ફેંકીને એ રેકોર્ડ કરે છે કે કેટલી લાઈટ પાછી ફરી રહી છે.

3 / 7
લીલો રંગ જ કેમ પસંદ કરવામાં આવે છે?: ગ્રીન લાઈટનો ઉપયોગ કરવા પાછળ આપણા લોહીમાં રહેલું હિમોગ્લોબિન મુખ્ય કારણ છે.

4 / 7
લોહી અને લીલા રંગનું કનેક્શન: માનવ શરીરમાં રહેલું હિમોગ્લોબિન ઓક્સિજનના સંપર્કમાં આવતાની સાથે જ લાલ રંગનું થઈ જાય છે. વિજ્ઞાનના નિયમ મુજબ, કોઈ પણ લાલ રંગની વસ્તુ લીલા રંગના પ્રકાશને સંપૂર્ણપણે શોષી (Absorb) લે છે.

5 / 7
ચોક્કસ માપન: જ્યારે રક્તવાહિનીઓ લોહીથી ભરેલી હોય છે, ત્યારે તે સ્માર્ટવોચની ગ્રીન લાઈટને પૂરેપૂરી શોષી લે છે અને જ્યારે તે ખાલી હોય છે ત્યારે લાઈટ રિફ્લેક્ટ થાય છે. આ ફેરફારના આધારે સ્માર્ટવોચ ચોક્કસ હાર્ટ બીટ ગણી શકે છે.

6 / 7
અન્ય રંગોનો ઉપયોગ કેમ નથી થતો?: બીજા રંગોની સરખામણીમાં ગ્રીન લાઈટ શરીરની અંદર બહુ ઊંડે સુધી પ્રવેશતી નથી. તે શરીરની સપાટી પર રહીને જ લોહીના ભ્રમણનું એકદમ સચોટ અને એક્યુરેટ માપન બતાવી શકે છે. આ જ કારણ છે કે ગમે તેટલી મોંઘી કે સસ્તી સ્માર્ટવોચ હોય, કંપનીઓ માત્ર લીલા રંગના સેન્સરનો જ ઉપયોગ કરે છે.

7 / 7

રોકાણકારોના જીવ અધ્ધરરર… સરકાર જૂન-જુલાઈમાં વેચી શકે છે LIC નો 2% હિસ્સો, બ્રોકરેજ હાઉસે આપ્યું મોટું નિવેદન

Follow Us
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી

ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા

NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ

Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ

અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી

અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા

ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'

હજારો લોકો દૂષિત પાણી પીવા મજબૂર, મહિલાઓએ ઉપાડ્યો મોરચો

ઉદ્ઘાટન નથી થયું ને રોડ બિસમાર થયો, જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?

g clip-path="url(#clip0_868_265)">