AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: શુભમન ગિલ-સાઈ સુદર્શને 11 મી સદી ફટકારી, વિરાટ કોહલી-ક્રિસ ગેલનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

શુભમન ગિલ અને સાઈ સુદર્શને ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની ક્વોલિફાયર 2 મેચમાં સાથે મળીને ઇતિહાસ રચ્યો. તેમણે સદીની ભાગીદારી નોંધાવી, જેના કારણે તેઓ માત્ર IPLમાં જ નહીં પરંતુ સમગ્ર T20 ક્રિકેટમાં સૌથી વધુ સદીની ભાગીદારી ધરાવતા ખેલાડી બન્યા. એટલે ક નંબર 1 જોડી બની.

| Updated on: May 30, 2026 | 4:56 PM
Share
શુભમન ગિલ અને સાઈ સુદર્શને ફરી એકવાર તેમની બેટિંગ પર સવાલ ઉઠાવનારાઓને ચૂપ કરી દીધા છે. ભલે તેઓ મોટા છગ્ગા ન ફટકારે, પરંતુ રન બનાવવાની વાત આવે ત્યારે તેઓ કોઈથી પાછળ નથી. શુભમન ગિલ અને સાઈ સુદર્શને ક્વોલિફાયર 2 માં રાજસ્થાન રોયલ્સ સામે ઈતિહાસ રચ્યો હતો.

1 / 6
શુભમન ગિલ અને સાઈ સુદર્શને રાજસ્થાન રોયલ્સ સામે સદીની ભાગીદારી કરી. આ તેમની 11 મી સદીની ભાગીદારી છે, જે 20 માં સૌથી વધુ સદી ભાગીદારીનો વિશ્વ રેકોર્ડ છે.

2 / 6
સાઈ સુદર્શન-શુભમન ગિલે T20 માં સૌથી વધુ સદી ભાગીદારીનો વિરાટ કોહલી-ક્રિસ ગેલનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો. કોહલી અને ગેલના નામે 63 ઇનિંગ્સમાં 10 સદીની ભાગીદારીનો રેકોર્ડ હતો.

3 / 6
શુભમન ગિલ અને સાઈ સુદર્શન બંનેએ ગુજરાત ટાઇટન્સ સામે મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. બંને ખેલાડીઓએ IPL 2026 માં 700 થી વધુ રન બનાવ્યા હતા. શુભમન ગિલે એક શાનદાર સદી પણ ફટકારી હતી.

4 / 6
સાઈ સુદર્શન અને શુભમન ગિલે 167 રનની વિશાળ ભાગીદારી કરી, જે IPL પ્લેઓફમાં સૌથી વધુ છે. સુદર્શને આ મેચમાં 32 બોલમાં 58 રન બનાવ્યા.

5 / 6
સાઈ સુદર્શન ફરી એકવાર હિટ વિકેટ પર આઉટ થયો. RCB સામેની પાછલી મેચમાં પણ તે હિટ વિકેટ આઉટ થયો હતો. સુદર્શને આ સિઝનમાં નવ વાર પચાસથી વધુ ઇનિંગ રમી છે. (PC-PTI)

6 / 6
Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર

મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો

બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી

ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video

સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ

નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો

ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા

ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ

સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન

g clip-path="url(#clip0_868_265)">