બાળપણ અત્યંત ગરીબી અને સંઘર્ષમાં પસાર થયુ ,રણજીથી શરૂઆત કરી આજે ઓક્શનમાં 5.80 કરોડમાં ગુજરાતે ખરીદ્યો
ઉમેશ યાદવ (Umesh Yadav)ની ક્રિકેટર બનવાની સફર ઘણી રસપ્રદ રહી છે. તેના પિતા કોલસાની ખાણમાં કામ કરતા હતા અને ઉમેશનું સ્વપ્ન પોલીસમાં જોડાવાનું હતું. જોકે, પોલીસમાં જોડાવા માટે આપવામાં આવેલી શારીરિક કસોટીમાં તે પાસ થઈ શક્યો નહોતો અને પોલીસમાં તેની પસંદગી થઈ શકી ન હતી. ઉમેશે 19 વર્ષની ઉંમરે ક્રિકેટર બનવાનું નક્કી કર્યું, તો આજે તેના જન્મદિવસ પર તેના પરિવાર વિશે જાણીએ.
Most Read Stories