AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રાઘવ ચઢ્ઢા કેટલો પૈસાદાર છે ? AAP સાંસદની કુલ સંપત્તિ, સોનું, ચાંદી, મિલકત અને રોકાણ વિશે જાણો

રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના ઉપનેતાના પદ પરથી દુર કર્યા બાદ રાધવ ચઢ્ઢા સતત ચર્ચામાં આવ્યા છે. તો આજે આપણે રાધવ ચઢ્ઢા અને તેની પત્ની પરિણીતી ચોપરાની કુલ સંપત્તિ વિશે વાત કરીશુ.

| Updated on: Apr 03, 2026 | 4:29 PM
Share
આમ આદમી પાર્ટીના સાંસદ રાધવ ચઢ્ઢાને પાર્ટીએ રાજ્યસભામાં ડિપ્ટી લીડરના પદથી દુર કર્યો છે. આમ આદમી પાર્ટીએ એક પત્ર લખી રાજ્યસભા સચિવાલયને કહ્યું કે, રાધવના સ્થાને અશોક મિતત્લ તેનું સ્થાન લેશે. રાધવ ચઢ્ઢાને વર્ષ 2023માં સંજય સિંહના સ્થાને ડિપ્યુટી લીડર બનાવવામાં આવ્યા છે.

1 / 6
 આમ આદમી પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં AAPના ઉપનેતા પદ પરથી હટાવી દીધા છે.આમ આદમી પાર્ટીના આ એક્શન પછી રાધવ ચઢ્ઢાએ પોતાની પ્રતિક્રિયા આપી છે.

2 / 6
રાધવ ચઢ્ઢાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો પોસ્ટ કરી કહ્યું ખામોશ કરવાયા ગયા હું , હારા નહી હું. આમ આદમીને મારો સંદેશ.

3 / 6
રાધવ ચઢ્ઢા હાલમાં ખુબ ચર્ચામાં છે. રાજ્યસભામાં આપેલા એફિડેવિટ મામલે રાધવ ચઢ્ઢાની નેટ વર્થ અંદાજે 36 લાખ રુપિયાની આસપાસ છે. રાધવ ચઢ્ઢાના અલગ અલગ બેંક અકાઉન્ટમાં અંદાજે 15 લાખ રુપિયા છે. કેટલીક કંપનીના શેરમાં અંદાજે 6 લાખ રુપિયાથી વધારેનું રોકાણ કર્યું છે.

4 / 6
સૌથી યુવા રાજ્યસભા સાંસદમાંથી એક રાધવ પાસે મારુતિ સ્વિફ્ટ ડિઝાયર કાર પણ છે. તેની પાસે 90 ગ્રામ સોનું છે. કેટલાક મીડિયા રિપોર્ટ મુજબ રાધવ ચઢ્ઢાની કુલ નેટવર્થ અંદાજે 50 લાખ રુપિયા છે તેની પાસે દિલ્હીમાં એક ઘર પણ છે. તેના લગ્ન બોલિવુડની ફેમસ અભિનેત્રી પરણિતી ચોપરા સાથે થયા છે.

5 / 6
 રિપોર્ટ મુજબ પરણિતી ચોપરાની કુલ નેટવર્થ અંદાજે 74 કરોડ રુપિયા છે. તેનું મુંબઈમાં આવેલું ઘર 22 કરોડનું છે. તેની પાસે લક્ઝરી કાર કલેક્શન પણ છે. બંન્ને એક દીકરાના માતા-પિતા પણ છે. (All photo : PTI)

6 / 6

Nick Jonas છે પરિણીતીના જીજાજી, પ્રિયંકા ચોપરા છે રાધવ ચઢ્ઢાની સાળી, જાણો પરિણીતી ચોપરાના પરિવાર વિશે અહી ક્લિક કરો

Follow Us
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ

અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો

થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ

અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video

TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત

વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે

રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય

રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી

તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video

અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">