AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આઈપીએલ મેચના એક ઓવરમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ખેલાડીનો પરિવાર જુઓ

IPL 2026ની ચોથી મેચમાં પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 3 વિકેટથી હરાવ્યું હતુ. જોકે, રાહુલ તેવતિયાએ પણ આ મેચમાં પોતાની બેટિંગના કારણે બધાનું ધ્યાન ખેંચી લીધું.મેદાન પરના અમ્પાયરે તેનું બેટ ચેક કર્યું. જોકે, રાહુલ તેવતિયાનું બેટ ગેજ ટેસ્ટમાં નિષ્ફળ ગયું. ત્યારબાદ અમ્પાયરે રાહુલને તેનું બેટ બદલવા કહ્યું.રાહુલ તેવતિયાનો પરિવાર જુઓ.

| Updated on: Apr 04, 2026 | 7:03 AM
Share
રાહુલ તેવતિયાનો જન્મ 20 મે 1993ના રોજ થયો છે. તે એક ભારતીય ક્રિકેટર છે જે ઘરેલુ ક્રિકેટમાં હરિયાણા અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં ગુજરાત ટાઇટન્સ માટે રમે છે.

1 / 13
રાહુલ તેવતિયાનો પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

2 / 13
 તે એક ઓલરાઉન્ડર છે જે ડાબા હાથે બેટિંગ કરે છે અને જમણા હાથે લેગ સ્પિન બોલિંગ કરે છે. તેને 2021 માં ઇંગ્લેન્ડ સામેની ઘરેલુ T20I સીરિઝ માટે ભારતની ટીમમાં તેનો પ્રથમ આંતરરાષ્ટ્રીય કોલ મળ્યો હતો.

3 / 13
રાહુલ તેવતિયાએ 6 ડિસેમ્બર 2013ના રોજ બંસી લાલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે કર્ણાટક સામે 2013-14 રણજી ટ્રોફી દરમિયાન હરિયાણા માટે ડેબ્યૂ કર્યું હતું. તેમણે બેટિંગમાં બે મેચમાં કુલ 17 રન બનાવ્યા હતા.

4 / 13
 તેમણે 25 ફેબ્રુઆરી 2017 ના રોજ 2016-17 વિજય હજારે ટ્રોફીમાં હરિયાણા માટે લિસ્ટ A ડેબ્યૂ કર્યું હતું.તો આજે આપણે રાહુલ તેવટિયાના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીશું.

5 / 13
રાહુલ તેવતિયાએ 2014માં રાજસ્થાન રોયલ્સ માટે IPL માં પ્રવેશ કર્યો હતો. 2014ની ઇન્ડિયન પ્રીમિયર લીગ પહેલા, રાજસ્થાન રોયલ્સે તેવતિયાને ખરીદ્યો હતો. તેણે 2014 ની IPLમાં રાજસ્થાન રોયલ્સનું પ્રતિનિધિત્વ કરીને T20 માં પણ પ્રવેશ કર્યો હતો.

6 / 13
 ફેબ્રુઆરી 2017 માં, તેને 2017 ની ઇન્ડિયન પ્રીમિયર લીગ માટે કિંગ્સ XI પંજાબ ટીમ દ્વારા ખરીદવામાં આવ્યો હતો.જાન્યુઆરી 2018 માં, તેને 2018 IPLઓક્શનમાં દિલ્હી ડેરડેવિલ્સ દ્વારા ખરીદવામાં આવ્યો હતો જે હવે દિલ્હી કેપિટલ્સ છે.

7 / 13
 2019 ની ઇન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન, તેણે IPL ઇનિંગ્સમાં નોન-વિકેટ કીપર દ્વારા સૌથી વધુ કેચ (4) લેવાનો સંયુક્ત રેકોર્ડ પણ બનાવ્યો હતો.નવેમ્બર 2019 માં, 2020ની ઇન્ડિયન પ્રીમિયર લીગ પહેલા, તેને રાજસ્થાન રોયલ્સ સાથે ટ્રેડ કરવામાં આવ્યો હતો.

8 / 13
  27 સપ્ટેમ્બર 2020ના રોજ, તેણે આઈપીએલ મેચના એક ઓવરમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના ક્રિસ ગેઇલના રેકોર્ડની બરાબરી કરી હતી. જ્યારે તેણે કિંગ્સ ઈલેવન પંજાબ સામેની મેચની 18મી ઓવરમાં શેલ્ડન કોટ્રેલને 5 છગ્ગા ફટકાર્યા.તેણે 31 બોલમાં 53 રન બનાવ્યા હતા.

9 / 13
તેની ટીમને 224 રનના લક્ષ્યનો પીછો કરવામાં મદદ કરી, જે અત્યાર સુધી ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પીછો કરાયેલા સૌથી વધુ રન બન્યા હતા.

10 / 13
ફેબ્રુઆરી 2022માં ઇન્ડિયન પ્રીમિયર લીગ ટુર્નામેન્ટ માટે ઓક્શનમાં ગુજરાત ટાઇટન્સ દ્વારા તેને ખરીદવામાં આવ્યો. 8 એપ્રિલ 2022ના રોજ, પંજાબ કિંગ્સ સામેની મેચ દરમિયાન, તેણે મેચના છેલ્લા બે બોલ પર સતત છગ્ગા ફટકાર્યા હતા.

11 / 13
 ફેબ્રુઆરી 2021માં તેમને ઇંગ્લેન્ડ સામેની સીરિઝ માટે ભારતની ટ્વેન્ટી૨૦ આંતરરાષ્ટ્રીય (T20I) ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતુ.

12 / 13
ભારતીય ક્રિકેટર અને IPL સ્ટાર રાહુલ તેવતિયાએ 29 નવેમ્બર, 2021ના ​​રોજ રિદ્ધિ પન્નુ સાથે લગ્ન કર્યા હતા. આ સમારોહ ગુરુગ્રામમાં યોજાયો હતો.

13 / 13

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ

અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ

સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video

₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું

વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી

રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ

દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ

આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ

મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video

અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી

g clip-path="url(#clip0_868_265)">