AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM કિસાન યોજનામાં સરકારે કર્યો મોટો ફેરફાર; હવે આ ‘સ્પેશિયલ કાર્ડ’ વગર 2000નો હપ્તો નહીં આવે !

શું તમારા ખાતામાં પીએમ કિસાનનો ૨૩મો હપ્તો આવશે? સરકારે રાતોરાત લીધેલા એક નિર્ણયે લાખો ખેડૂતોની ઊંઘ ઉડાવી દીધી છે! એક નાનકડી ભૂલ અને તમારા ૨૦૦૦ રૂપિયા કાયમ માટે અટકી શકે છે. શું છે એ નવો ફેરફાર જે ગુજરાત સહિત 14 રાજ્યોમાં લાગુ થયો છે?

| Updated on: Apr 05, 2026 | 9:03 AM
Share
PM કિસાન યોજનાના નિયમોમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત સહિત દેશના 14 મોટા રાજ્યોમાં હવે 'કિસાન આઈડી' (Kisan ID) વગર હપ્તો મેળવવો અશક્ય બનશે. મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં આ કડક અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે.

1 / 5
કેન્દ્ર સરકારની 'Agristack' પહેલ હેઠળ દરેક ખેડૂતની એક ડિજિટલ ઓળખ તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં જમીન, પાક, ખાતર અને પશુપાલનની તમામ વિગતો એક જ જગ્યાએ ઉપલબ્ધ હશે. જૂના અને નવા તમામ ખેડૂતોએ આ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.

2 / 5
છેલ્લે 22 માર્ચ 2026ના રોજ હપ્તો રિલીઝ થયા બાદ, હવે 23મો હપ્તો જૂન-જુલાઈ 2026 દરમિયાન ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે. જોકે, આ રકમ મેળવવા માટે તમારું કિસાન આઈડી લિંક હોવું અનિવાર્ય છે, અન્યથા પૈસા અટકી શકે છે.

3 / 5
આ ડિજિટલ આઈડી બનાવવા માટે ખેડૂત પાસે આધાર કાર્ડ, તેની સાથે લિંક થયેલ મોબાઈલ નંબર અને જમીનના પુરાવા હોવા જરૂરી છે. આધાર આધારિત e-KYC આ પ્રક્રિયાનો સૌથી મહત્વનો ભાગ છે.

4 / 5
જો કોઈ ખેડૂતને રજીસ્ટ્રેશનમાં તકનીકી સમસ્યા આવે, તો સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર 155261 અથવા 1800115526 જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઈમેલ દ્વારા પણ 24x7 મદદ મેળવી શકાશે.

5 / 5

સાવધાન મુસાફરો ! ટોલ નાકા પર હવે તમારી ‘ઓળખ’ નહીં કામ આવે, 10 એપ્રિલથી હાઈવે પર ID કાર્ડ બતાવ્યું તો ખિસ્સું થશે ખાલી, વાંચવા માટે

અહીં ક્લિક કરો

Follow Us
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે

AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે

AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય

સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો

ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય

દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત

મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ

રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા

કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે

ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન

g clip-path="url(#clip0_868_265)">