AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમે પણ ગરમીમાં ગટગટાવો છો ‘છાશ’? ફાયદો નહીં પણ થશે ‘મોટું નુકસાન’, આ ભૂલ જાણીને તમારી ઊંઘ ઊડી જશે

ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડક મેળવવા માટે મોટાભાગના લોકો છાશનું સેવન કરવાનું પસંદ કરે છે. છાશને સ્વાસ્થ્ય માટે અમૃત સમાન માનવામાં આવે છે, કારણ કે તે પેટને ઠંડુ રાખવાની સાથે પાચનતંત્રને પણ મજબૂત બનાવે છે પરંતુ શું તમે જાણો છો કે, દરેક વ્યક્તિ માટે છાશ ફાયદાકારક નથી હોતી?

| Updated on: Apr 03, 2026 | 7:20 PM
Share
ઉનાળાની ઋતુમાં અવારનવાર છાશ પીવાની સલાહ આપવામાં આવે છે. છાશ પીવાથી પેટ ઠંડું રહે છે. ડાયટ પ્લાનમાં છાશનો સમાવેશ કરવાથી માત્ર ગટ હેલ્થ (પાચનતંત્ર) સુધારી શકાતું નથી પરંતુ ડિહાઇડ્રેશનના જોખમને પણ ઘટાડી શકાય છે.

1 / 5
જો કે, કેટલાક લોકોએ છાશનું સેવન કરવાનું ટાળવું જોઈએ અન્યથા તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. એવામાં ચાલો ડાયટ પ્લાનમાં છાશનો સમાવેશ કરવાના કેટલાક સાઈડ ઈફેક્ટ્સ વિશે માહિતી મેળવીએ.

2 / 5
કિડની સંબંધિત સમસ્યાઓ: હેલ્થ એક્સપર્ટ્સના મતે, જે લોકોને કિડની સંબંધિત બીમારી હોય તેમણે છાશનું સેવન ટાળવું જોઈએ, નહીંતર મુશ્કેલી વધી શકે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, છાશમાં રહેલું પોટેશિયમ અને ફોસ્ફરસ કિડની સંબંધિત સમસ્યામાં વધારો કરવાનું કામ કરી શકે છે.

3 / 5
શરદી, ઉધરસ અને ઝાડા: જો તમને શરદી, ઉધરસ અથવા ગળામાં તકલીફ હોય તો તમારે છાશ ન પીવી જોઈએ. હકીકતમાં છાશની તાસીર ઠંડી હોય છે. ઠંડી તાસીરવાળી છાશ શરદી અને ઉધરસની સમસ્યા વધારી શકે છે. આ જ કારણ છે કે, ગળામાં ખરાશ હોય ત્યારે પણ છાશથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. આવી સમસ્યાઓ હોય ત્યારે છાશથી અંતર બનાવી લેવામાં જ સમજદારી છે.

4 / 5
લેક્ટોઝ ઈન્ટોલરન્સ (પાચન સંબંધિત સમસ્યા): શું તમે લેક્ટોઝ ઈન્ટોલરન્સની સમસ્યાથી પીડાઈ રહ્યા છો? જો હા, તો તમારે તમારા ડાયટ પ્લાનમાં છાશનો સમાવેશ કરવાનું ટાળવું જોઈએ. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, છાશ દૂધમાંથી બને છે અને જે લોકોને લેક્ટોઝ ઈન્ટોલરન્ટ હોય છે, તેઓ દૂધ પચાવી શકતા નથી. જો લેક્ટોઝ ઈન્ટોલરન્ટ હોવા છતાં છાશનું સેવન કરવામાં આવે તો પાચન પર નકારાત્મક અસર પડી શકે છે.

5 / 5
ડિસ્ક્લેમર: આ લેખમાં સૂચવેલી ટિપ્સ માત્ર સામાન્ય માહિતી માટે છે. કોઈ ફેરફાર કરતા પહેલા અથવા કોઈપણ બીમારી સંબંધિત ઉપાય કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ જરૂર લો.

આ પણ વાંચો: બ્લડ સુગરને કુદરતી રીતે કાબૂમાં કરવા શું ખાવું ? ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન સમાન છે આ ‘સુપરફૂડ્સ’

Follow Us
આજનું રાશિફળ: કરિયર અને સંબંધોમાં આવશે સારા બદલાવ

સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા તાલુકાના જેગડવા ગામની વધુ મુશ્કેલી

બાઈક લઈને જઈ રહ્યા હો અને અચાનક સાવજ આવી જાય તો.... બસ આવુ જ થયુ- જુઓ

ગાંધીનગરમાં Blinkit Store નું ફૂડ લાયસન્સ સસ્પેન્ડ

આણંદમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી!અનેક વિસ્તારો થયા જળમગ્ન

અમદાવાદમાં પાણી ભરાવા મામલે મેયરે કરી ધડ માથા વિનાની દલીલ- જુઓ Video

સાણંદમાં એક મહિનામાં ત્રીજી વખત દીપડાના પંજાના નિશાન, ગ્રામજનોમાં ભય

શું આ જ સ્માર્ટ સિટી છે? નારોલમાં તંત્રની બેદરકારીથી નાગરિકોમાં આક્રોશ

બનાસકાંઠામાં વરસાદ, પાલનપુર અને ડીસામાં ભરાયા પાણી ! Video

કલોલમાં વરસાદે ખોલી તંત્રની પોલ,અનેક વિસ્તારોમાં ભરાતા લોકો પરેશાન

g clip-path="url(#clip0_868_265)">