શાર્દુલ ઠાકુરને આ બિઝનેસવુમન સાથે થયો પ્રેમ, લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરી, પત્ની છે ખુબ સુંદર

આવો અમે તમને Shardul Thakurની લવ સ્ટોરી વિશે રસપ્રદ વાતો જણાવીએ. ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરે તેની ગર્લફ્રેન્ડ મિતાલી પારુલકર સાથે 29 નવેમ્બર 2021ના રોજ સગાઈ કરી હતી.શાર્દુલ ઠાકુરે આ વર્ષે જ તેની ગર્લફ્રેન્ડ મિતાલી પારુલકર સાથે લગ્ન કર્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2023 | 12:27 PM
Shardul Thakur Love Story: ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરના અંગત જીવન વિશે બહુ ઓછા ચાહકો જાણે છે. શાર્દુલ ઠાકુરે ગયા વર્ષે જ તેની ગર્લફ્રેન્ડ મિતાલી પારુલકર સાથે સગાઈ કરી હતી. આ વર્ષે લગ્નના બંધનમાં બંધાયો હતો. આવો અમે તમને તેમની લવ સ્ટોરી વિશે રસપ્રદ વાતો જણાવીએ.

1 / 5
 ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરે તેની ગર્લફ્રેન્ડ મિતાલી પારુલકર સાથે 29 નવેમ્બર 2021ના રોજ સગાઈ કરી હતી. મુંબઈમાં આયોજિત એક સમારોહમાં બંનેએ સગાઈ કરી હતી, આ વર્ષે લગ્ન કર્યા છે. આ સમારોહમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પણ હાજર રહ્યા હતા.

2 / 5
પહેલા મિત્રતા પછી પ્રેમ અને ત્યાર બાદ તેઓએ જીવન સાથી બનીને જીવનભર એકબીજાને સાથ આપવાનું નક્કી કર્યું છે. મિતાલી પારુલકર એક બિઝનેસવુમન છે. મિતાલી થાણેમાં ઓલ ધ બેક્સ નામની સ્ટાર્ટ-અપ કંપની ચલાવે છે. શાર્દુલ ઠાકુરે લાંબા સમયથી મિતાલીને ડેટ કરી હતી.મિતાલી પારુલકર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ચાહકો તેના ફોટો પણ ખુબ લાઈક કરતા હોય છે.

3 / 5
મિતાલી વ્યવસાયે એક બિઝનેસવુમન છે પરંતુ સુંદરતાની બાબતમાં તે બોલિવૂડ અભિનેત્રીઓને ટક્કર આપે છે.મિતાલી પારુલકર સાથે સાત ફેરા બાદ શાર્દુલ ઠાકુરે સોશિયલ મીડિયા દ્વારા પોતાની ખુશી વ્યક્ત કરી અને પત્ની માટે રોમેન્ટિક પોસ્ટ કરી. સ્ટાર ઓલરાઉન્ડરે લખ્યું, "મારા સારા અને ખરાબ સમયમાં મને સાથ આપવા બદલ આભાર, કહેવાય છે કે, બંન્નેની લવ સ્ટોરી ખુબ જ ખાસ છે. લાંબા સમય સુધી બંન્ને એકબીજાને ડેટ કરી હતી.

4 / 5
શાર્દુલ ઠાકુરે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 10  ટેસ્ટ, 41 ODI અને 25 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. તેણે ટેસ્ટમાં 30 અને વનડેમાં 60 વિકેટ ઝડપી છે. શાર્દુલના આઈપીએલ કરિયરની વાત કરીએ તો તે અત્યાર સુધીમાં કુલ 86 મેચ રમ્યો છે. આ સમયગાળા દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 18.81 છે.

5 / 5

Latest News Updates

Follow Us: