હર્ષલ પટેલનો પરિવારે યુએસએ જવા માટે તૈયાર થયો, ભાઈએ કહ્યું હર્ષલ ભારતમાં જ રહેશે અને ક્રિકેટ રમશે

હર્ષલ પટેલનો પરિવાર 2005માં યુએસ ગયો હતો. વિક્રમ પટેલ હર્ષલના પિતા છે, જ્યારે દર્શના પટેલ હર્ષલની માતા છે. હર્ષલ ક્રિકેટર બનવા ભારતમાં જ રહ્યો હતો. તેઓને ત્રણ ભાઈ-બહેન છે, હર્ષલ પટેલ, તપન પટેલ અને અર્ચિતા પટેલ. અર્ચિતા પટેલ સૌથી નાની બહેન છે. આજે હર્ષલ પટેલના પરિવાર વિશે જાણીએ.

Nirupa Duva
| Edited By: | Updated on: Dec 19, 2023 | 8:04 PM
 હર્ષલ પટેલનો જન્મ ગુજરાતના સાણંદમાં 23 નવેમ્બર 1990ના રોજ થયો છે. તેની માતાનું નામ દર્શના પટેલ અને પિતાનું નામ વિક્રમ પટેલ છે.હર્ષલ પટેલને પંજાબ કિંગ્સે 11.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે, હર્ષલ પટેલની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી

1 / 7
હર્ષલના પરિવારે યુએસએ જવાની યોજના બનાવી હતી, પરંતુ તેના ભાઈ તપન કહ્યું કે, હર્ષલ પટેલ ક્રિકેટ માટે ભારતમાં જ રહેશે અને ક્રિકેટમાં તેનું કરિયર બનાવશે. હર્ષલને ન્યુઝીલેન્ડમાં 2010ના અંડર-19 વર્લ્ડ કપ માટે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

2 / 7
હર્ષલ પટેલ રણજી ટ્રોફીમાં હરિયાણા ટીમના કેપ્ટન રહી ચૂક્યો છે હર્ષલ અત્યાર સુધી ગુજરાત, હરિયાણા, દિલ્હી ડેરડેવિલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમો માટે રમી ચૂક્યો છે. હવે 2023માં તે પંજાબ કિંગ્સની ટીમમાંથી રમશે.

3 / 7
હર્ષલ પટેલને મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ બાદ તેની બહેનના મૃત્યુની માહિતી મળી હતી. તે ઘરે ગયો તેણે મુંબઈ ઈન્ડિયન્સ સામે ટીમની સાત વિકેટે જીતમાં બે વિકેટ ઝડપી હતી.બહેનને યાદ કરીને હર્ષલ પટેલ થયો ભાવુક થયો હતો અને સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કર્યું હતુ.તેની બહેનનું 2022માં નિધન થયું હતુ.

4 / 7
હર્ષલ પટેલનો જર્સી નંબર 73,13 છે.એચ.એ કોલેજ ઓફ કોમર્સ અમદાવાદમાંથી તેણે અભ્યાસ કર્યો છે.

5 / 7
તે પાટીદાર પરિવારમાંથી આવે છે.બાળપણમાં તેને ક્રિકેટનો ઘણો શોખ હતો.  તેની મહેનત કારણે તે આજના સમયમાં એક ઉત્તમ ખેલાડી તરીકે ઉભરી આવ્યો છે.

6 / 7
સાણંદના ગુજરાતી પરિવારમાં જન્મેલા  ખેલાડી હર્ષલ પટેલને પંજાબે 11.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ત્યારે હવે જોવાનું રહેશે કે, 11.75 કરોડમાં ખરીદેલો આ સ્ટાર ખેલાડીનું આઈપીએલમાં કેવું પ્રદર્શન રહે છે.

7 / 7
Follow Us:
અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video

ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા

માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા

અંબાજી પર્વત પર 21 દિવસથી આંટાફેરા કરી રહેલુ રીંછ આખરે પાંજરે પૂરાયુ

ઈડરના કડિયાદરા નજીક આવેલી નદીના ધસમસતા પ્રવાહમાં કાર સાથે 2 લોકો તણાયા

YMCA કલબમાં નકલી CBIની ટીમ ત્રાટકી
YMCA કલબમાં નકલી CBIની ટીમ ત્રાટકી
સાબરકાંઠા અને અરવલ્લીમાં ધોધમાર વરસાદ
સાબરકાંઠા અને અરવલ્લીમાં ધોધમાર વરસાદ
લખપતમાં ભેદી રોગચાળો વકર્યો ! આરોગ્ય વિભાગની ટીમે હાથ ધરી તપાસ

ખેડાના કઠલાલમાં બે જૂથ વચ્ચે થયુ અથડામણ, પોલીસે વધુ તપાસ હાથ ધરી

કચ્છના કંડલા SEZમાંથી હેન્ડગ્રેનેડ મળી આવતા અફરાતફરી

g clip-path="url(#clip0_868_265)">