Gujarati News Photo gallery Cricket photos First time Team India has won last match of a five match Test series in foreign
ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર મળી આવી જીત, 77 વર્ષના દુષ્કાળનો આવ્યો અંત
ભારતીય ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડ સામે ઓવલ ટેસ્ટ 6 રને જીતી લીધી. આ સાથે ભારતે 77 વર્ષની લાંબી રાહનો અંત લાવ્યો. આ મેચમાં ટીમ ઈન્ડિયાની જીતનો હીરો મોહમ્મદ સિરાજ હતો.
Share

ભારતીય ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડ સામે ઓવલ ટેસ્ટમાં 6 રનથી રોમાંચક જીત મેળવી શ્રેણી બરાબર કરી. આ જીતે 77 વર્ષની લાંબી રાહનો પણ અંત લાવ્યો.
1 / 5

આ પહેલીવાર છે જ્યારે ભારતીય ટીમે વિદેશી ધરતી પર પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની છેલ્લી મેચ જીતી છે.
2 / 5

અગાઉ ભારતે 16 વખત વિદેશમાં પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમી, પરંતુ દરેક વખતે છેલ્લી ટેસ્ટમાં વિજયનો સ્વાદ ચાખવાથી ચૂકી ગયું.
3 / 5

વિદેશમાં 5 મેચની શ્રેણીમાં 1-2 થી પાછળ રહ્યા બાદ વાપસી કરી છે અને શ્રેણી 2-2 થી બરાબર કરી હોય એવું પણ પહેલીવાર થયું છે.
4 / 5

એટલું જ નહીં, આ ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો સૌથી ઓછા માર્જિનથી વિજય પણ છે. (All Photo Credit : PTI / GETTY)
5 / 5
ભારતીય ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડ પ્રવાસમાં લડાયક પ્રદર્શન કરી શ્રેણી 2-2થી ડ્રો કરી. ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
Related Photo Gallery
BHIM એપનો ધમાકો, 11 મહિનામાં ટ્રાન્ઝેક્શન 3 ગણાથી વધુ વધ્યા
21 વર્ષીય ભારતીય સ્પિનરે T20 વર્લ્ડ કપમાં 12 વિકેટ લઈ તોડ્યો રેકોર્ડ
માલગાડીમાં મોટો ફેરફાર, હવે કંપનીઓ નક્કી કરશે ડબ્બાની ડિઝાઇન
IND vs IRE: આયર્લેન્ડમાં 6 ભારતીય ખેલાડીઓ કરશે ખાસ ડેબ્યૂ
26થી 28 જૂન સુધી બેંક-શેરબજાર બંધ, જાણો સંપૂર્ણ વિગતો
15 વર્ષની ઉંમરે ડેબ્યૂ કરશે વૈભવ! છતાં નહીં તોડી શકે આ વર્લ્ડ રેકોર્ડ
આયર્લેન્ડમાં સંજુ સેમસન રોહિત શર્માને પાછળ છોડી બનશે નંબર-1!
લોહગઢ કિલ્લો કેમ છે ખાસ ? 2 હજાર વર્ષનો ઇતિહાસ અને રહસ્યો
18,000 કરોડની માલકિન લગ્નના બંધનમાં બંધાશે
કિંમતો વધી છતાં ગોલ્ડ-સિલ્વર ETF કેમ 4% સુધી તૂટ્યા?
PF ક્લેમ કરવો છે ? 26થી 28 જૂન સુધી EPFOની સેવાઓ રહેશે બંધ
ચાહકો માટે ખરાબ સમાચાર ! ટીમ ઈન્ડિયાની આ મોટી શ્રેણી થશે રદ ?
FIFA વર્લ્ડ કપની સૌથી કૂલ ટીમ! ખેલાડીઓને ગર્લફ્રેન્ડ સાથે રહેવાની છૂટ
આ સરકારી કંપનીને મળ્યો મોટો ઓર્ડર, શું હવે શેરમાં બનશે કમાણીની તક?
દુનિયાની સૌથી ગ્લેમરસ ફૂટબોલર એલિશા લેહમેન કરશે લગ્ન
Jioનો 365 દિવસનો સસ્તો પ્લાન, આખુ વર્ષ રિચાર્જ કરવાની નહીં રહે ઝંઝટ
વાળને નરમ, ચમકદાર અને સિલ્કી બનાવવા માટે ઘરે બનાવો આ કુદરતી હેર જેલ !
જ્યોતિષ શાસ્ત્ર મુજબ સૌથી ભાગ્યશાળી માનવામાં આવે છે આ 3 રાશિ
ChatGPT કે Geminiને પુછીને ભરી રહ્યા છો ITR?નાની ભૂલ પણ પડી શકે ભારે
કોલેસ્ટ્રોલ વધે ત્યારે શરીરના આ 6 ભાગોમાં થાય છે દુખાવો !
જૈવિક અને પરંપરાગત પદ્ધતિથી કપાસની ખેતી કરવાની 7 અસરકારક રીત
બોટલ પરત કરો, પૈસા મેળવો: પર્યાવરણ બચાવવા શરૂ થઈ નવી સ્માર્ટ સિસ્ટમ
શું પત્ની છૂટાછેડા લીધા વિના તેના પતિથી અલગ રહી શકે ? જાણો
રસોડામાં આ 3 વસ્તુઓનું પડવું છે અશુભ, જાણો વાસ્તુ સંકેત !
તમારા ફોનમાં ક્યારેય ન કરો આ 3 ભૂલો, નહીં તો થઈ શકે છે ભારે નુકસાન !
ભારતીય શેરબજાર આગામી 3 દિવસ રહેશે બંધ, પણ શા માટે? જાણો અહીં
માથે સિંદૂર, દુલ્હન જેવો લુક ! શું શહેનાઝ ગિલે ગુપચુપ કરી લીધા લગ્ન ?
4G ફોનમાં જોઈએ છે 5G જેવી સ્પીડ? તો ફોલો કરી લો આ સરળ ટ્રિક
જાંબુ ખાતા પહેલાં જાણી લો આ ચોંકાવનારા ફાયદા, નહીં તો પસ્તાશો!
લંડનની હાઈ-પ્રોફાઇલ પાર્ટીમાં ઈશા અંબાણીનો ‘રેડ ફેરી’ લુક છવાયો
40% HRA+DAની માંગ, કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં થઈ શકે મોટો વધારો
Breaking News : 126 વર્ષમાં વેનેઝુએલામાં સૌથી મોટો ભૂકંપ
ભૂકંપ આવે ત્યારે શું સાવધાની રાખવી? જાણો 5 મહત્વપૂર્ણ ટીપ્સ !
સોફ્ટ અને ફ્લફી ભટુરા બનાવવા માટે લોટમાં ઉમેરો આ 'સિક્રેટ' સામગ્રી
સારી ડાયજેસ્ટિવ હેલ્થ માટે ચોમાસામાં જરૂર ખાઓ આ સીઝનલ ફળો
સોનાના ભાવ ફરી તૂટ્યા, દિલ્હીથી અમદાવાદ સુધી સસ્તું થયું સોનું
AI સાથે ગુજરાતી, હિન્દી કે અન્ય ભાષામાં વાત કરવી પડી શકે છે મોંઘી
ભારતી ફુલમાલીનો પરિવાર જુઓ
આજનું રાશિફળ: રોકાણમાં લાભના યોગ, ખર્ચ પર રાખો નિયંત્રણ
IPL ઈતિહાસમાં સૌથી મોટો સેલરી કટ! પંતથી પણ આગળ છે આ સ્ટાર ખેલાડીઓ
Form 16 નથી મળ્યું? આ રીતે સરળતાથી ફાઇલ કરો ITR 2026
ટોયલેટ સીટમાં ઉકળતું પાણી કેમ ન રેડવું જોઈએ?
પદ્મશ્રીથી ભારત રત્ન... રોહિત પહેલા આ ક્રિકેટરોને મળ્યા પદ્મ પુરસ્કાર
ખાંડ છોડ્યા છતાં શુગર કંટ્રોલમાં નથી? જાણો અસલી કારણ
બજારમાં કેરી ખરીદતાં પહેલાં જાણો તેની સાચી જાત કેવી રીતે ઓળખશો
ભારતના આ વિસ્તારમાં શરૂ થયો ₹405 કરોડનો 'ગોલ્ડ પ્રોજેક્ટ'
બે મિસકેરેજ અને 7 વાર IVF Fail થયા બાદ પણ સાંભળ્યા ટોણા
વિદેશી બજારોમાંથી કમાણી કરાવતા આ '4 ગ્લોબલ ફંડ'
₹763 કરોડનો જંગી ઓર્ડર મળતા આ કંપનીના શેર પર રહેશે સૌની નજર!
અમિતાભ બચ્ચને આ કંપનીના 'શેર' વેચ્યા પણ ખરા અને 'ખરીદ્યા' પણ ખરા
FIFA વર્લ્ડ કપ 2026 માં મેચ હાર્યા બાદ આ ટીમે કરી ઉજવણી, જાણો કેમ
ગંદા જૂતા-ચપ્પલ તમારો Aura અને ઘરની ઉર્જા પર ખરાબ અસર કરે છે? જાણો વાસ્તુ
ડાર્ક ચોકલેટનો એક નાનો ટુકડો તમને રાખી શકે છે હેલ્ધી
ઠંડુ, સામાન્ય કે હુંફાળુ પાણી? જાણો શરીર માટે સૌથી સારું કયું !
તારક મહેતાનો 'બાઘા' કરોડોની મિલકતનો માલિક છે , જુઓ ફોટો
3 દેશો તરફથી FIFA વર્લ્ડ કપ રમનાર વિશ્વનો એકમાત્ર ખેલાડી કોણ છે?
BHIM એપનો ધમાકો, 11 મહિનામાં ટ્રાન્ઝેક્શન 3 ગણાથી વધુ વધ્યા
21 વર્ષીય ભારતીય સ્પિનરે T20 વર્લ્ડ કપમાં 12 વિકેટ લઈ તોડ્યો રેકોર્ડ
RET જિનવાળા કેન્સર માટે નવી દવા, કિંમત 2.15 લાખ રૂપિયા
માલગાડીમાં મોટો ફેરફાર, હવે કંપનીઓ નક્કી કરશે ડબ્બાની ડિઝાઇન
ટીમ ઈન્ડિયાએ પહેલીવાર આપી તક, માત્ર 6 બોલમાં બતાવી તાકાત
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન
