AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આઈપીએલ 2026માં પહેલી મેચમાં 4 ઓવરમાં 4 વિકેટ લઈ છવાયો બોલર, જુઓ પરિવારમાં કોણ કોણ છે

હૈદરાબાદ તરફથી રમતા સાકિબે રાજસ્થાન સામેની પોતાની ડેબ્યૂ મેચમાં ઘાતક બોલિંગ કરી અને 4 ઓવરમાં માત્ર 24 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.સાકિબ હુસૈનના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ.

| Updated on: Apr 27, 2026 | 6:52 AM
Share
સાકિબ હુસૈને આઈપીએલ 2026માં પોતાની પહેલી જ મેચમાં શાનદાર પ્રદર્શન કરી 4 વિકેટ લીધી હતી. આ ખેલાડીએ આઈપીએલ સુધી પહોંચવામાં ખુબ સંધર્ષ કર્યો છે. તો ચાલો આજે તેની સંધર્ષ સ્ટોરી અને પરિવાર વિશે જાણીએ.

1 / 11
સનરાઈઝર્સ હૈદરાબાદના ફાસ્ટ બોલર સાકિબ હુસૈને પોતાની પહેલી આઈપીએલ મેચમાં શાનદાર પ્રદર્શ કર્યું છે. રાજસ્થાન રોયલ્સ માટે મજબુત બેટિંગ લાઈનઅપને તેને તોડી નાંખી હતી. 4 વિકેટ લીધી હતી.

2 / 11
 સાકિબ હુસૈનનો પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

3 / 11
 સાકિબ હુસૈનની બોલિંગના આજે દુનિયાભરમાં વખાણ થઈ રહ્યા છે. આવનારા સમયમાં તે એક મોટો ખેલાડી સાબિત થશે. પરંતુ શું તમે જાણો છે કે, આ ખેલાડીએ પોતાના જીવનમાં કેટલો સંધર્ષ કર્યો છે.

4 / 11
સાકિબની માતા પહેલા ઘરેણા વેચવાની સ્ટોરી બધાને ખબર છે પરંતુ તમે જાણો છો આ ખેલાડી 500 રુપિયા માટે કોચને ખોટું બોલ્યું હતુ.આનો ખુલાસો ખુદ તેના કોચ સૌરભ કુમાર ઉર્ફ રોબિન સરે કર્યો છે.

5 / 11
સાકિબ હુસૈનના પિતા ખેડૂત છે. સાકિબ પહેલા આર્મીમાં જવા માંગતો હતો. ઘરેણા વેંચી માતાએ દીકરાને શૂઝ લઈ દીધા હતા. પિતાએ કહ્યું આઈપીએલ ઓક્શન ટીવી નહી પરંતુ મોબાઈલમાં જોતા હતા.

6 / 11
મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતા સાકિબની પણ એક પડકારજનક અને પ્રેરણાદાયક સફર રહી છે. ગોપાલગંજની શેરીઓથી IPL સ્ટેજ સુધીની તેની સફર શિસ્ત અને સતત મહેનતનું પરિણામ છે.

7 / 11
વૈભવ સૂર્યવંશી પછી સાકિબનું પ્રદર્શન માત્ર હૈદરાબાદ માટે જ નહીં પરંતુ બિહાર ક્રિકેટ માટે પણ મહત્વપૂર્ણ છે. આ સિઝનમાં રણજી ટ્રોફીમાં પણ સાકિબે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે અરુણાચલ પ્રદેશ સામે કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું, જેમાં તેણે 41 રન આપીને 6 વિકેટ લીધી હતી. પરંતુ રાજસ્થાન સામેના તેના મોટા પ્રદર્શને ખરેખર ક્રિકેટ જગતમાં તેનું સ્થાન મજબૂત બનાવ્યું છે.

8 / 11
તેણે 2024 માં બિહાર માટે શાનદાર પ્રદર્શન કર્યું અને ત્યારબાદ કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) દ્વારા IPL 2024 માટે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો. જોકે, તે સિઝન તેને રમવાની તક મળી ન હતી.

9 / 11
 આઈપીએલ 2026માં સનરાઈઝર્સ હૈદરાબાદે સાકિબને 30 લાખ રુપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. આ વખતે તેની રમવાની તક મળતા તેમણે પોતાનું પ્રદર્શન દેખાડ્યું હતુ.

10 / 11
સાકિબ હુસૈનની સ્ટોરી લાખો યુવાનો માટે પ્રેરણાદાયક છે.શાકિબે સાબિત કર્યું કે તેને કોઈ પ્રતિભાને કોઈ પરિચયની જરૂર નથી. (ALL Photo : PTI)

11 / 11

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ

અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું

ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !

Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!

ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા

Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video

આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા

મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી

રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ

જામનગરની મહિલાનો, શિવ સાક્ષાત્કારનો દાવો પોકળ !

g clip-path="url(#clip0_868_265)">