AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દરેક વિદ્યાર્થીને મળશે ફ્રી લેપટોપ? શું ખરેખર સરકાર આપી રહી છે લાખો વિદ્યાર્થીઓને ફ્રી લેપટોપ?

શું તમારા WhatsApp પર ફ્રી લેપટોપ વાળો મેસેજ આવ્યો છે? આ માત્ર એક સામાન્ય સરકારી સ્કીમ છે કે પછી આ પડદા પાછળ વિદ્યાર્થીઓ અને વાલીઓની ગુપ્ત માહિતી એકઠી કરવાનું કોઈ બહુ મોટું કાવતરું ચાલી રહ્યું છે?

| Updated on: Jun 05, 2026 | 10:51 AM
Share
આજકાલ WhatsApp પર એક મેસેજ વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત સરકાર 'નેશનલ સ્ટુડન્ટ લેપટોપ સ્કીમ 2026' હેઠળ દેશના લાખો વિદ્યાર્થીઓને મફત લેપટોપ વિતરણ કરી રહી છે. આ મેસેજ જોયા પછી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ફોર્મ ભરવાની હોડ જામી છે. પરંતુ શું આ દાવો ખરેખર સાચો છે કે પછી કોઈ મોટું ષડયંત્ર?

1 / 5
જ્યારે આ વાયરલ મેસેજની તપાસ સરકારી એજન્સી PIB (Press Information Bureau) દ્વારા કરવામાં આવી, ત્યારે આખો મામલો પલટાઈ ગયો. PIB એ સ્પષ્ટ કર્યું છે કે આ મેસેજ સંપૂર્ણપણે 'ફેક અને ભ્રામક' છે. કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ પણ 'નેશનલ સ્ટુડન્ટ લેપટોપ સ્કીમ' શરૂ કરવામાં આવી નથી. આ માત્ર લોકોને છેતરવાની ચાલ છે.

2 / 5
આ વાયરલ મેસેજની પાછળ સાયબર ગુનેગારોનો ઘાતક ઈરાદો છુપાયેલો છે. આ મેસેજમાં એક ફિશિંગ લિંક આપવામાં આવી છે, જેના પર ક્લિક કરતા જ વિદ્યાર્થીઓનું નામ, અભ્યાસ, ઉંમર અને બેંકિંગને લગતી ખાનગી માહિતી માગવામાં આવે છે. આ માહિતીનો ઉપયોગ કરીને સ્કેમર્સ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે અથવા તમારી ઓળખનો દુરુપયોગ કરી શકે છે.

3 / 5
અહીં એ જાણવું જરૂરી છે કે સમગ્ર દેશના વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકારની કોઈ સાર્વત્રિક ફ્રી લેપટોપ યોજના નથી. જો કે, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, બિહાર, તમિલનાડુ અને કર્ણાટક જેવા કેટલાક રાજ્યો પોતાના સ્તરે તેજસ્વી અથવા આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને ડિજિટલ સાધનો આપે છે. તાજેતરમાં દિલ્હી સરકારે પણ 10મા ધોરણના 1200તેજસ્વી વિદ્યાર્થીઓને લેપટોપ આપ્યા હતા, પરંતુ આ યોજનાઓ ચોક્કસ મેરિટના આધારે જ મળે છે, કોઈ લિંક પર ફોર્મ ભરવાથી નહીં.

4 / 5
PIB એ સત્તાવાર રીતે ટ્વીટ કરીને લોકોને અપીલ કરી છે કે, "કોઈપણ સત્તાવાર સ્ત્રોતથી પુષ્ટિ કર્યા વિના આવા શંકાસ્પદ મેસેજ કોઈને પણ ફોરવર્ડ ન કરો." જો તમને પણ આવો કોઈ મેસેજ મળે, તો લિંક પર ક્લિક કરવાની ભૂલ બિલકુલ ન કરશો. સાવચેતી એ જ બચાવ છે!

5 / 5

ઘરના ધાબા પર જ કેમ રાખવામાં આવે છે પાણીની ટાંકી? 99% લોકો નથી જાણતા આની પાછળનું અસલી કારણ!, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
પાલનપુરમાં વીજ કેબલમાં ભયાવહ આગ
પાલનપુરમાં વીજ કેબલમાં ભયાવહ આગ
₹18,518 કરોડનું બજેટ પણ કામગીરી 'ઝીરો', અમદાવાદીઓના હાલ 'બેહાલ' થયા

ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'

આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા

સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ

શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video

ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન

બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'

અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video

અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
g clip-path="url(#clip0_868_265)">