AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પિતા શિક્ષક, દીકરી ક્રિકેટર, આવો છે શિખા પાંડેનો પરિવાર

શિખા પાંડે એક મહિલા ક્રિકેટર અને ભારતીય વાયુસેના અધિકારી છે, જે તેના સ્વિંગ બોલિંગ અને નીચલા ક્રમની બેટિંગ માટે જાણીતી છે. આજે શિખા પાંડેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વિશે જાણીએ.

| Updated on: Jun 05, 2026 | 7:15 AM
Share
સ્ક્વોડ્રન લીડર શિખા પાંડેનો જન્મ 12 મે 1989ના રોજ થયો છે. તે એક ભારતીય ક્રિકેટર છે અને ભારતીય વાયુસેનામાં ભૂતપૂર્વ અધિકારી છે.તે રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ માટે જમણા હાથની મધ્યમ ગતિ બોલર અને મધ્યમ ક્રમની બેટર તરીકે રમે છે, અને IAF એર ટ્રાફિક કંટ્રોલ ઓફિસર હતી.

1 / 11
શિખા પાંડેનો પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

2 / 11
શિખા પાંડેએ 9 માર્ચ 2014ના રોજ બાંગ્લાદેશના કોક્સ બજાર ક્રિકેટ સ્ટેડિયમ ખાતે બાંગ્લાદેશ સામે આંતરરાષ્ટ્રીય ટ્વેન્ટી20 (T20I) માં પ્રવેશ કર્યો હતો. તે જ વર્ષે ઓગસ્ટમાં તેમણે વોર્મ્સલી અને સ્કારબોરો ખાતે ઇંગ્લેન્ડ સામે અનુક્રમે વનડે ઇન્ટરનેશનલ (ODI) અને ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.

3 / 11
શિખા પાંડેએ પોતાનું સ્કૂલિંગ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન, ઈન્ડિયા હેઠળ કર્યું હતું. 15 વર્ષની ઉંમરે, તે ભારતનું પ્રતિનિધિત્વ કરનારી રાજ્ય બોર્ડ સાથે જોડાયેલી પ્રથમ ખેલાડી બની હતી.

4 / 11
મુંબઈની ભૂતપૂર્વ ખેલાડી અને પસંદગીકાર સુરેખા ભંડારેએ તેને રમતી જોઈ અને માન્યું કે પાંડેમાં ભવિષ્યના ભારતીય ખેલાડીના બધા ગુણો છે. તેમાં રહેલી કાચી પ્રતિભાને નજરઅંદાજ કરવી મુશ્કેલ હતી.

5 / 11
ભંડારેએ જણાવ્યું હતું. ધોરણ-દસની બોર્ડ (માધ્યમિક શાળા) પરીક્ષાઓમાં, તેમણે  રાજ્યમાં ત્રીજો ક્રમ મેળવ્યો હતો. તે પછી જ તે અભ્યાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું હતુ. ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં અંડરગ્રેજ્યુએટ તરીકેના તેના બીજા વર્ષ પહેલાં જ તેમણે ગંભીર ઇરાદા સાથે રમત શરૂ કરી.

6 / 11
 શિખા પાંડેને ક્રિકેટ અને કોલેજ વચ્ચે ઝઘડો કરવો પડતો હતો, જ્યાં તે સવારે જીમ  અને શૈક્ષણિક કાર્યમાં પસાર કરતી હતી,  આ તબક્કો તેના ક્રિકેટર તરીકેના વિકાસ માટે મહત્વપૂર્ણ હતો. જે અંડર-16 અને અંડર-19 છોકરાઓનો સામે રમતી હતી અને પેસ બોલિંગ સામે તેના પ્રતિક્રિયા સમયને સુધારતી હતી.

7 / 11
2010માં ગોવા કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી તેની એન્જિનિયરિંગ ડિગ્રી પૂર્ણ કર્યા પછી, ત્રણ કંપનીઓએ તેણીને તકો આપી, પરંતુ તેમણે આ બધા પ્લેસમેન્ટ ઓફરોને નકારી કાઢી અને એક વર્ષનો સમય લઈને તેની ક્રિકેટ કારકિર્દી પર સંપૂર્ણપણે ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું.

8 / 11
જુલાઈ 2011માં તે ભારતીય વાયુસેનામાં જોડાઈ અને જૂન 2012માં તેને એર ટ્રાફિક કંટ્રોલર તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. 2020ના ICC મહિલા T20 વર્લ્ડ કપ સમયે, તેમણે સ્ક્વોડ્રન લીડરનો હોદ્દો સંભાળી રહી હતી.

9 / 11
તે 2014થી ભારતીય ટીમનો ભાગ છે અને મહિલા પ્રીમિયર લીગ (WPL)માં યુપી વોરિયર્સ માટે રમે છે. તેને 2026માં 2.4 કરોડમાં ખરીદવામાં આવી હતી.

10 / 11
તમને જણાવી દઈએ કે, શિખા પાંડેને તેના સાથી ખેલાડીઓ પ્રેમથી શિખિપીડિયા કહે છે. આવું એટલા માટે કારણ કે, તેને રમતની સારી સમજ છે. 2025ની મહિલા આઈપીએલમાં શિખર પાંડે પર યુપી વોરિયર્સે બ્રેઝ પ્રાઈઝથી 6 ગણી કિંમત આપી ખરીદી હતી. (all photo: PTI,twitter)

11 / 11

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">