AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટાટાની આ તક ભૂલથી પણ ના ચુકતા… એક કંપની આપશે ‘મોટું ડિવિડન્ડ’, તો બીજી કંપની આપશે ‘ફ્રી બોનસ શેર’

Tata ગ્રુપ પોતાના શેરહોલ્ડર્સ માટે એક સાથે બે મોટી ખુશખબરી લઈને આવ્યું છે. વાત એમ છે કે, Tata ગ્રુપની બે દિગ્ગજ કંપનીઓએ પોતાના રોકાણકારોને ખુશ કરતા ડિવિડન્ડ અને બોનસ શેર આપવાની જાહેરાત કરી દીધી છે.

| Updated on: Jun 06, 2026 | 12:56 PM
Share
ટાટા ગ્રુપની કંપની પોતાના શેરહોલ્ડર્સને નાણાકીય વર્ષ 2025-26 માટે પ્રતિ શેર 75 રૂપિયાનું શાનદાર ફાઇનલ ડિવિડન્ડ આપવાની છે. આ માટેની રેકોર્ડ ડેટ 10 જૂન છે. આ તારીખ સુધી જે શેરધારકોના નામ શેરના લાભાર્થી માલિકો તરીકે કંપનીના રજિસ્ટર ઓફ મેમ્બર્સ અથવા ડિપોઝિટરીઝના રેકોર્ડમાં નોંધાયેલા હશે, તેઓ આ ડિવિડન્ડ મેળવવા માટે હકદાર બનશે. ટાટાની આ કંપની ઓટોમોટિવ, બ્રોડકાસ્ટ, કમ્યુનિકેશન, હેલ્થકેર અને ટ્રાન્સપોર્ટેશન જેવી ઘણી ઇન્ડસ્ટ્રીઝને ડિઝાઇન અને ટેકનોલોજી સર્વિસીસ પૂરી પાડે છે.

1 / 5
આ ફાઇનલ ડિવિડન્ડ પર કંપનીની વાર્ષિક સામાન્ય સભા (AGM) માં શેરહોલ્ડર્સની મંજૂરી લેવામાં આવશે. આ મીટિંગ 24 જૂને યોજાવાની છે. મંજૂરી મળ્યા બાદ ડિવિડન્ડની ચુકવણી 30 જૂને અથવા ત્યાર પછી કરવામાં આવશે. ટાટાની આ કંપનીએ નાણાકીય વર્ષ 2025 માટે પણ પ્રતિ શેર 75 રૂપિયાનું ફાઇનલ ડિવિડન્ડ આપ્યું હતું. શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. ટાટા કંપનીનો આ શેર BSE પર 4,301.10 ટ્રેડ થઈ રહ્યો છે. કંપનીની માર્કેટ કેપ 26,787 કરોડ રૂપિયાની આસપાસ છે.

2 / 5
નોંધ : અહીં આપેલી માહિતી ટેકનિકલ ચાર્ટને આધારે છે, TV9 Gujarati રોકાણકારોને ખરીદવાની કે વેચવાની સલાહ આપતુ નથી. તે માટે શેરમાર્કેટમાં રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ જરુર લેવી.

3 / 5
જાન્યુઆરી-માર્ચ 2026 ના ક્વાર્ટરમાં ટાટા એલેક્સીની કામગીરીમાંથી આવક (Revenue) 993.8 કરોડ રૂપિયા રહી હતી. EBITDA (અર્નિંગ્સ બીફોર ઇન્ટરેસ્ટ, ટેક્સીસ, ડેપ્રિસિએશન એન્ડ અમોર્ટાઇઝેશન) 244.6 કરોડ રૂપિયા, EBITDA માર્જિન 24.6 ટકા અને ચોખ્ખો નફો 220.4 કરોડ રૂપિયા નોંધાયો હતો. સમગ્ર નાણાકીય વર્ષ 2026 માટે આવક 3,757.42 કરોડ રૂપિયા અને ચોખ્ખો નફો 628.43 કરોડ રૂપિયા રહ્યો હતો.

4 / 5
ટાટા ગ્રુપની અન્ય એક કંપની ટ્રેન્ટ (Trent) નાણાકીય વર્ષ 2025-26 માટે ફાઇનલ ડિવિડન્ડ તરીકે પ્રતિ શેર 6 રૂપિયાની રકમ આપી રહી છે. આ માટેની રેકોર્ડ ડેટ 12 જૂન છે. ડિવિડન્ડ પર ટ્રેન્ટની 23 જૂને યોજાનારી વાર્ષિક સામાન્ય સભામાં શેરહોલ્ડર્સની મંજૂરી લેવામાં આવશે. મંજૂરી મળ્યા બાદ તેની ચુકવણી 26 જૂને અથવા ત્યાર પછી કરવામાં આવશે. કંપનીના બોનસ ઇશ્યૂ માટે 4 જૂન રેકોર્ડ ડેટ અને એક્સ-ડેટ હતી. આ કારણે શેરની કિંમત એડજસ્ટ થઈ હતી અને તે અગાઉના બંધ ભાવથી 33 ટકા ઓછી દેખાવા લાગી હતી. કંપની પોતાના શેરહોલ્ડર્સને તેમની પાસે રહેલા દર 2 શેર પર 1 નવો શેર બોનસ તરીકે આપી રહી છે. ટ્રેન્ટ એ ટાટા ગ્રુપનો ફેશન અને લાઇફસ્ટાઇલ બિઝનેસ છે. કંપની Westside, Zudio અને Star જેવી બ્રાન્ડ્સ હેઠળ રિટેલ સ્ટોર્સ ધરાવે છે.

5 / 5
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોનામાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

સોનામાં ‘મોટું રોકાણ’ કરવાના મૂડમાં હોવ તો થોભી જજો… ગોલ્ડમાં બમ્પર કમાણી કરાવતી સ્કીમ્સના દરવાજા ‘રોકાણકારો’ માટે બંધ

Follow Us
ગરબાની રમઝટ વચ્ચે દેવાયત ખવડની હાકલ- એક બનો નેક બનો, સંસ્કૃતિને જાળવો

વિદેશી મહેમાન દુર્ગા પૂજા જોવા પહોંચ્યા, નોર્વેના રાજદૂતે કરી પ્રશંસા

સમાજમાં સ્ત્રી પુરુષ અસમાનતા અંગે મેઘના સંઘાણીએ આપ્યુ મોટુ નિવેદન

Samsung, Nokia અને Jio ના નામે વેચાતા ડુપ્લિકેટ મોબાઇલનો પર્દાફાશ

છત્રાલ GIDCમાં બોઈલર બ્લાસ્ટથી 4 શ્રમિકોના મોત, તંત્ર ઘટનાસ્થળે!

વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ ખાતે ફૂડ વિભાગનું ચેકિંગ

અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો

નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી

પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ

અમદાવાદમાં નવરાત્રીમાં છેડતી અને નશાખોરી સામે પોલીસની કાર્યવાહી! Video

g clip-path="url(#clip0_868_265)">