AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બ્રહ્માંડમાં સર્જાશે અદ્ભુત સંયોગ… 8 જૂનની રાતથી આ 3 રાશિના જાતકોની સૂતેલી કિસ્મત જાગી જશે, દરેક કામમાં મળશે સફળતા

8 જૂનના રોજ એટલે કે સોમવારે બ્રહ્માંડમાં બે સૌથી સૌમ્ય અને શુભ ગ્રહો વચ્ચે એક અદ્ભુત તેમજ પવિત્ર સંયોગ રચાવવા જઈ રહ્યો છે, જે અમુક રાશિના જાતકો માટે નસીબના બંધ દરવાજા ખોલી નાખશે.

| Updated on: Jun 06, 2026 | 12:53 PM
Share
જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોની ચાલ આપણા જીવનમાં સુખ-સમૃદ્ધિના નવા દ્વાર ખોલે છે. આગામી 8 જૂનના રોજ બ્રહ્માંડમાં બે સૌમ્ય અને શુભ ગ્રહો ભેગા મળીને એક અત્યંત પવિત્ર સંયોગ રચવા જઈ રહ્યા છે. આ અદ્ભુત બદલાવને કારણે 3 ભાગ્યશાળી રાશિના જાતકોના જીવનમાં સુખ-સમૃદ્ધિના નવા દ્વાર ખૂલી જશે.

1 / 5
નવપંચમ યોગ જ્યોતિષના શુભ યોગમાંનો એક છે. 8 જૂન 2026ના રોજ બે શુભ ગ્રહ 'શુક્ર અને ચંદ્ર' વચ્ચે પણ નવપંચમ યોગ બનશે. તમને જણાવી દઈએ કે, 8 જૂનની સાંજે શુક્ર ગ્રહ કર્ક રાશિમાં ગોચર કરશે અને રાત્રે ચંદ્ર મીન રાશિમાં ગોચર કરી જશે. એવામાં શુક્ર-ચંદ્ર વચ્ચે નવપંચમ યોગ બનશે અને 3 રાશિઓનું સૂતેલું ભાગ્ય જાગશે. આ રાશિઓને કરિયર અને આર્થિક પક્ષમાં પણ સારા ફેરફારો જોવા મળી શકે છે.

2 / 5
વૃષભ રાશિના જાતકો માટે શુક્ર-ચંદ્ર વચ્ચેનો નવપંચમ યોગ ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. કરિયરના ક્ષેત્રમાં તમે ઊંચાઈઓને સ્પર્શી શકો છો. શુક્રના પ્રભાવથી તમારી સર્જનાત્મક ક્ષમતા (ક્રિએટિવિટી) નો વિકાસ થશે અને ક્રિએટિવ ફિલ્ડમાં કામ કરનારાઓને સિદ્ધિઓ મળી શકે છે. આ સાથે તમારા આર્થિક પક્ષમાં પણ સુધારો જોવા મળી શકે છે. કેટલાક લોકોને રોકાણ કરેલા નાણાંમાંથી સારું રિટર્ન મળવાની આશા છે. પ્રેમ સંબંધોમાં પણ શુક્ર-ચંદ્રના પ્રભાવથી સુધારો જોવા મળી શકે છે.

3 / 5
કર્ક રાશિમાં શુક્રનું ગોચર 8 જૂને થશે અને રાત્રિના સમયે ચંદ્રના મીન રાશિમાં ગોચર કરતાની સાથે જ શુક્ર-ચંદ્રનો નવપંચમ યોગ બનશે. આથી કર્ક રાશિના જાતકોનું સૂતેલું ભાગ્ય જાગી શકે છે. કિસ્મતના સહયોગથી તમારા બગડેલા કામ પણ બનશે. જૂનના બીજા સપ્તાહમાં તમારી અધૂરી ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. પારિવારિક જીવનમાં પણ કર્ક રાશિના જાતકો સુખદ ફેરફારો જોઈ શકે છે. કરિયરના ક્ષેત્રમાં પ્રમોશન અથવા પગાર વધારો થવાથી આર્થિક પક્ષ સુધરશે.

4 / 5
મીન રાશિના જાતકો માટે પણ નવપંચમ યોગનું બનવું ખૂબ જ શુભ રહી શકે છે. ભાગ્યનો તમને ભરપૂર સહયોગ મળી શકે છે. બીજું કે, જે લોકો લાંબા સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હતા; તેમને સફળતા મળવાના યોગ છે. આ રાશિના નવપરિણિત લોકોને ખુશખબરી મળવાના પણ યોગ છે. આર્થિક રીતે પણ તમે સંપન્ન થશો અને બેંક બેલેન્સ વધી શકે છે. સમાજના પ્રતિષ્ઠિત લોકો સાથે તમારી મુલાકાત થઈ શકે છે. રમતગમતના ક્ષેત્રમાં પણ આ રાશિના લોકો સુખદ પરિણામો મેળવી શકે છે.

5 / 5

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી. TV9 Gujarati એક પણ વાતની સત્યતાનું પ્રમાણ આપતું નથી.)

રાહુ ગોચર કરાવશે છપ્પરફાડ કમાણી ! આ 3 રાશિઓને મળશે અચાનક ધનલાભ, નહીં રહે પૈસાની કમી

Follow Us
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video

અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી

શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી

જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ

પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે

કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ

રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video

રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !

સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર

કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન

g clip-path="url(#clip0_868_265)">