AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : જો તમે ટ્રાફિક ચલણ ન ભરો તો શું પોલીસ તમારી કાર જપ્ત કરી શકે? નિયમો જાણો

ટ્રાફિક નિયમોને લઈ અનેક લોકોના મનમાં સવાલો થતા હોય છે. ત્યારે એક સવાલ છે કે, શું ટ્રાફિક પોલીસ તમારી ગાડી ઝપ્ત કરી શકે છે અને નિયમો શું કહે છે. ચાલો વિસ્તારથી જાણીએ.

| Updated on: Jun 05, 2026 | 11:11 AM
Share
 શું ટ્રાફિક ચલણને નંજર અંદાજ કરવું તમારી ગાડી પર ભારી પડે શકે છે. ગુરુગ્રામમાં 10 પેન્ડિંગ ચલણ અને 83,500 રૂપિયાના દંડ બાદ એક ફોર્ચ્યુનર SUV જપ્ત કરવામાં આવી હતી.

1 / 8
 આ કેસમાં કાર્યવાહી એટલા માટે કરવામાં આવી કરાણ કે, વાહન પરઅનેક ચલણો એકઠા થયા હતા.  લાંબો સમય થયા છતાં આ ચલણ ચૂકવવામાં આવ્યું ન હતુ. નિયમોને નજરઅંદાજ કરવાના કારણએ પોલીસે કડક પગલું લીધું હતુ.

2 / 8
કેટલાક લોકો ટ્રાફિક ચલણ કાપ્યા બાદ તેને ગંભીરતાથી લેતા નથી. તેમજ દંડ ભરવામાં મોડું કરે છે. પરંતુ નિયમો અનુસાર જો કોઈ વાહન માલિક લાંબા સમય સુધી ચલણ ભરતું નથી. તો પોલીસ તેની ગાડી જપ્ત કરવાનો અધિકાર મળી શકે છે.

3 / 8
મોટર વ્હીકલ એક્ટ હેઠળ વારંવાર ચલણને નજર અંદાજ કરનાર વાહન માલિકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી શકે છે. જો કોઈ વાહન પર ચલણ લાંબા સમયથી છે. તો નિર્ધારિત સમયની અંદર ભરવાનું આવ્યું નથી તો પોલીસ વાહનને ઝપ્ત કરી શકે છે.

4 / 8
મોટર વાહન અધિનિયમની કલમ 167(8) હેઠળ વાહન જપ્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી બાકી ચલણો અને અન્ય ઉલ્લંઘનોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી.

5 / 8
આજે ટ્રાફિક પોલીસ કેમેરા અને ડિજિટલ સિસ્ટમની મદદથી કામ કરે છે. ત્યારે એવું વિચારવામાં આવે કે કોઈને ખબર પડશે નહી. તો તે હવે શક્ય નથી. ચલણના બધા રેકોર્ડ ઓનલાઈન ઉપલબ્ધ રહે છે.

6 / 8
જો કોઈ વાહન માલિક સમય પર ચલણ ભરતા નથી. તો ગાડી ઝપ્ત કર્યા સિવાય દંડ અને કાનુની કાર્યવાહી તેમજ અન્ય  વહીવટી મુશ્કેલીઓ પણ ઊભી થઈ શકે છે. તેથી ચલણને અવગણવું મોંઘુ સાબિત થઈ શકે છે.

7 / 8
 (Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )

8 / 8

કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">