05-06-2026

FIFA વર્લ્ડ કપમાં સૌથી વધુ ફાઈનલ રમનાર ટીમો

FIFA વર્લ્ડ કપમાં સૌથી વધુ ફાઈનલ રમનાર ટીમ છે જર્મની

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જર્મની અત્યાર સુધી  8 વાર ફિફા વર્લ્ડ કપ ફાઈનલ રમી ચૂક્યું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ રેન્કિંગમાં બ્રાઝિલ, ઈટાલી અને આર્જેન્ટિના સંયુક્ત રીતે બીજા સ્થાને છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

બ્રાઝિલ, ઈટાલી અને આર્જેન્ટિનાએ  6 ફાઈનલ રમી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ફ્રાન્સ ચાર વખત  ફિફા વર્લ્ડ કપ ફાઈનલ રમી ચૂક્યું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

નેધરલેન્ડ્સ 3 વાર ફિફા વર્લ્ડ કપ ફાઈનલમાં પહોંચવામાં સફળ  રહ્યું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હંગેરી અને ઉરુગ્વે  બે વાર ફિફા વર્લ્ડ કપ ફાઈનલ રમી ચૂક્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઈંગ્લેન્ડ અને સ્પેન એક-એક વખત ફાઈનલમાં પહોંચવામાં સફળ રહ્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM